@177621158
@177621158

jitendra

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

#

🎼 દેશભક્તિ ગીત

537 એ જોયું
2 મહિના પહેલા
#

👨‍⚖️ જમ્મુ-કાશ્મીર વિવાદ

DOSTI 99999
#👨‍⚖️ જમ્મુ-કાશ્મીર વિવાદ
*અમિત શાહના પત્ની : અમારા એ બોવ ભૂલકણા છે* *રીપોટઁર: કેમ?* *અમિત શાહના પત્ની :* કાલે, ખરેખર તો એમને *"કોથમીર"* લેવા મોકલ્યા હતા. અને એ *કાશ્મીર* લઈ આવ્યા 💢💢💢💢💢💢💢💢💢💢💢 *( આ ન્યૂઝ વાંચ્યા બાદ. અમેરિકા ના. પ્રમુખે અમિત શાહના પત્ની ને ફોન કર્યો )* *અમેરિકા ના પ્રમુખ :* હેલો તમે અમિત શાહના પત્ની બોલો છો અમિત શાહના પત્ની : હા તમે કોણ , ???? *અમેરિકા ના પ્રમુખ :* હું અમેરિકા નો પ્રમુખ બોલું છું *અમિત શાહના પત્ની : હા તે બોલો શું કામ છે ???* *અમેરિકા ના પ્રમુખ :* તમે એક વાર *મારા મોટાભાઈ ( અમિત શાહ )* ને *કોથમીર* લેવા ભલે મોકલ્યા પણ હવે ક્યારેય પણ *અમેરિકન મકાઇ* 🌽 🌽 લેવા ના મોકલતા હો શું શું ખબર *અમેરિકન મકાઇ* ના બદલે *આખું અમેરિકા* લઈ આવે *#મોટાભાઈ* *✒✒ કલમ નો કારીગર ✒✒* *📌📌 DOSTI__99999 📌📌* #👨‍⚖️ જમ્મુ-કાશ્મીર વિવાદ #📖 ચાણક્ય નીતિ #✒️ કવિની કલમ #🇮🇳 મારુ ભારત #📰 6 ઓગસ્ટનાં સમાચાર
સંપૂર્ણ જુઓ
138 એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ