HARESH CHUDASAMA
ShareChat
click to see wallet page
@1864345505
1864345505
HARESH CHUDASAMA
@1864345505
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
તારો સાથ જોઈએ. સવારે ઉઠતા વેંત તારો જ સાથ જોઈએ, મારા હાથમાં બસ તારો જ હાથ જોઈએ. હું સીમા છું છતાં પ્રેમ તો અનહદ છે, હરેક શ્વાસમાં તારો જ અહેસાસ જોઈએ. સાંજ પડે ને તારો મીઠો ઠપકો જોઈએ, જીવનભર તારા પ્રેમનો જ ચટકો જોઈએ. રાત પડે ને સ્વપ્નો સહવાસના જોઈએ, પરસેવે તરબતર થવા તારો સાથ જોઈએ. તારા વગર આ સીમા સાવ અધૂરી છે, દરેક પળમાં તારી જ તો હાજરી જોઈએ. દુનિયા ભલેને હદ નક્કી કરી રાખે અહી, મારે તો આખો ભવ તારો સંગાથ જોઈએ. #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #👌 બેસ્ટ ફ્રેન્ડ #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી
💖 રોમેન્ટિક સ્ટેટ્સ - Kana ~ Kana ~ - ShareChat
🥺💔😭💘😢 इस दिल को किसी की आहट की आस रहती है, निगाह को किसी सूरत की तलाश रहती है, तेरे बिना जिन्दगी में कोई कमी तो नही, फिर भी तेरे बिना जिन्दगी उदास रहती है। 🥺💔😭💘😢 #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #👌 બેસ્ટ ફ્રેન્ડ #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
💘 પ્રેમ 💘 - ShareChat
આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો અંદર બહાર ઊગીને આથમતી જાતી રાતો જાત ઉલચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક એકલબેઠું મન બિચ્ચારું મૂંઝારાને મળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #👌 બેસ્ટ ફ્રેન્ડ #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘 મુઠ્ઠી જેવડી છાજલી મારી એ કેવો મસમોટો ડાબે જમણે ડોક ધરું તો જડે ન એનો જોટો નથી સમાતો આ આંખોમાં સપનું ક્યાંથી ફળે ? “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
💖 રોમેન્ટિક સ્ટેટ્સ - #reflectionsarts #reflectionsarts - ShareChat
सुनो ना हर लम्हा मैं उसका साथ चाहता हु में तुम्हारे दिल पर हुकूमत चाहता हूं हां में तुमसे प्यार करता हु तेरी तवज्जू सिर्फ मुझ पर चाहता हूं किसी और से बात करे तो झुलस जाता हु हां में तुमसे प्यार करता हूं तेरा रूठ जाना भी अदा है तेरी इसी अदा पर फिदा हो जाता हूं हां में तुमसे प्यार करता हूं मैने उतारा जब तुम्हे अल्फाजों में लिख कर शायरी हर लफ्ज़ चूम लेता हूं हां में तुमसे प्यार करता हूं मिटा कर गम खुशी के खजाने दू में तेरी जिंदगी में बहार लाना चाहता हु हां में तुमसे प्यार करता हूं बना कर तावीज तुम्हे गले का हमेशा सिने से लगाना चाहता हूं हां में तुमसे प्यार करता हूं देखा जो टूटता तारा आसमान से में रब से दुआ में तुझे मांग लेता हूं हां में तुमसे प्यार करता हूं #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #👌 બેસ્ટ ફ્રેન્ડ #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
💘 પ્રેમ 💘 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 મારી કુળદેવી માં #🙏ભક્તિ સ્ટેટ્સ #ખોડીયાર #જય ખોડીયાર
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ShareChat
00:23
❛❛ઇચ્છાઓનું એક નગર છે હૈયા અંદર, ને  શમણાંની છેક સફર છે હૈયા અંદર, મૃગજળ જેવી જાત લઈને જાવાનું  ક્યાં? ને ધગધગતી  ટેક તરસ છે હૈયા અંદર, મન માયાવી હરણાં પાછળ ભટકાવે વન ને  ફડફડતું  નેક હરણ છે હૈયા અંદર, વરસોથી ધૂંધવાતા વિચારો કાગળ ઉતર્યા ને ભડભડતી એક અગન  છે હૈયા અંદર, સુંદરતાને નજરો આંકે ભીતર તાકે ને અણઘડ શી છેક  નજર છે હૈયા અંદર.❜❜ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘 #👌 બેસ્ટ ફ્રેન્ડ
💖 રોમેન્ટિક સ્ટેટ્સ - [ನನು = {ee [ನನು = {ee - ShareChat
મન નું મનમાં રાખતા નહીં , તક મળે ત્યાં બોલી દેજો... ગુંચ બનવાની રાહ ના જોતા , ગાંઠ મળે ત્યાં ખોલી લેજો... હોઠ મળે છે કોરા ક્યાંય , સ્મિત તમારું આપી દેજો... પાપણ મળે જો ભીની ક્યાંય , અશ્રુ એના લૂછી લેજો.. અભિમાન ઓગાળવાની આવડત રાખી , સ્વાભિમાન નું સૌંદર્ય સાચવી લેજો.. અંત તો આવશે જીવનમાં અનેક, પ્રત્યક્ષ ક્ષણને પકડી અનંત એમાં જીવી લેજો... #👌 બેસ્ટ ફ્રેન્ડ #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
👌 બેસ્ટ ફ્રેન્ડ - #reflectionsarts #reflectionsarts - ShareChat
બાપ વિશે દુહો #👨‍👩‍👧‍👦 પરિવાર પ્રેમ #👨 મારા વહાલા પપ્પા #📜 માતા-પિતા કોટ્સ #👨મિસ યુ પપ્પા #છંદ દુહા
👨‍👩‍👧‍👦 પરિવાર પ્રેમ - ShareChat
00:27
તારું શરમાવવું અને મારું મલકાવવું, હું તો દરરોજ આમજ દિલ છલકાવું!! #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘 #👌 બેસ્ટ ફ્રેન્ડ
💖 રોમેન્ટિક સ્ટેટ્સ - ShareChat
હું તને પ્રેમ કરું છું, એમ કહું છું બસ, તને જ કરું છું, એમ કહું છું ! તારી ખુલ્લી છાતી પર ચીતર્યાં કરું રોજ આંગળીથી કેટલાય પંખી તારી અવેજીમાં તું જ હોય ઉપસ્થિત એવી કેટલીય સાંજોને ઝંખી ઇશ્વરને બદલે રોજ તારું ધ્યાન ધરું છું, એમ કહું છું ! તારા વિના મેં સન્નાટાઓને ઘૂંટડે-ઘૂંટડે પીધા તારા વિના મેં ધારણાંઓનાં દરવાજે દસ્તકો દીધા તારા વિના રોજ ટુકડે-ટુકડે મરું છું, એમ કહું છું ! બોલ, તું જો કહે તો છાતીની આડશે બનાવી દઉં એક માળો? બોલ, તું જો કહે તો માંડી દઉં આખરે તારો ને મારો સરવાળો? સાથે રહેવા તારી વહાલનાં હપ્તા રોજ ભરું છું, એમ કહું છું ! લાવ, તારી આંખો પર મૂકી હથેળીઓ સપનાંની કિસ્મતને બદલું લાવ, તારી વાતોમાં મૂકી ભરોસાઓ દાવ પર લગાવું હું સઘળું મનમાં તારી સાથે સાત ફેરા ફરું છું, એમ કહું છું ! એમ કહું છું કે તને પ્રેમ કરું છું તને, તને, બસ તને જ કરું છું ! #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
💘 પ્રેમ 💘 - ShareChat