કચ્છ સેવા ન્યુઝ कच्छ सेवा न्यूज़ Kutch Seva News
ShareChat
click to see wallet page
@235964129
235964129
કચ્છ સેવા ન્યુઝ कच्छ सेवा न्यूज़ Kutch Seva News
@235964129
ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો
https://youtube.com/shorts/B0Ax0333pJ0?si=eB5R-chqumkXiQOc #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🇮🇳 ભારતીય ટેક્નોલોજી👩‍💻 #🥁એકાદશી વિશેષ ભજન🎶 #🔴 રાજકીય ટ્રેન્ડ્સ #✒ રાજકારણ અપડેટ્સ
https://youtube.com/shorts/kF6Ou4DNNjQ?si=rTuU7p27GCLltr7Q #👩🏼‍⚕️नर्स कइली महिला के ऑपरेशन भईल मौत😱 #🧑🏼‍🏫हेडमास्टर के होई बंपर भर्ती😍 #📰 ताज़ा अपडेट #🎵 गाना वीडियो #💖पवन सिंह गाना भोजपुरी 😍
https://www.instagram.com/reel/DP8cihLk3MG/?igsh=MTExeWVnb3licnVhag== #👩‍🎨WhatsApp मोटिवेशन वीडियो😊 #🙏शुभकामना सन्देश🌸 #💝सदाबहार सॉन्ग #😍 Whatsapp स्टेटस 📱 #💔 Sad Song 🎵
👩‍🎨WhatsApp मोटिवेशन वीडियो😊 - ShareChat
Kutchseva News on Instagram: "ભુજ-ખાવડા હાઇવે પર થયેલા એક વાહન અકસ્માતને કારણે ૧૦ કિલોમીટરથી પણ વધુ લાંબો ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના સમયે થયો હતો, પરંતુ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન સવારના સમયે મોડી પહોંચતા વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. આ સમગ્ર ઘટનામાં NHAI (નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ના ભીરંડીયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક જામના કારણે અનેક ભારે વાહનો અટવાયા હતા, અને ૧૦ કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી હતી. કલાકો સુધીના આ ટ્રાફિક જામથી ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે."
28 likes, 0 comments - kutchsevanewsgujarat on October 18, 2025: "ભુજ-ખાવડા હાઇવે પર થયેલા એક વાહન અકસ્માતને કારણે ૧૦ કિલોમીટરથી પણ વધુ લાંબો ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના સમયે થયો હતો, પરંતુ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન સવારના સમયે મોડી પહોંચતા વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. આ સમગ્ર ઘટનામાં NHAI (નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ના ભીરંડીયારા ટોલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક જામના કારણે અનેક ભારે વાહનો અટવાયા હતા, અને ૧૦ કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી હતી. કલાકો સુધીના આ ટ્રાફિક જામથી ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.".