#🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ જૈન જ્યોતિ રાજુભાઈ મોબાઈલ નંબર 98 242 60 105
#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ લગ્નની સિઝનને 57 દિવસની બ્રેક ત્યાર પછી લગ્નના મુરતો નીકળશે પાંચ ડિસેમ્બર પરથી લગ્ન ના મુરત નીકળે છે ત્યાર પછી 11 થી ડિસેમ્બર થી શુક્ર તારો અસ્ત થતા અને 15મી દિવસે પછી સૂર્ય ધન રાશિમાં જતા કમુરતા શરૂ થાય છે જેથી લગ્નની સિઝન ને 57 દિવસ બ્રેક લાગ્યા પછી બે તારીખે શુક્ર ગ્રહ નો પૂર્વમાં ઉદય થતા પાંચ ફેબ્રુઆરી પછીથી ઢોલ નગારા શરણાઈ ડીજે ગાજી ઉઠશે અને લગ્નના મુરતો ત્યાર પછી નીકળશે જૈન જ્યોતિષી રાજુભાઈ મોબાઈલ નંબર 98 242 60 105
#🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ જુઓ જુઓ ગુરુ ગ્રહ પાંચમી ડિસેમ્બર થી તેની વિરુદ્ધ મિથુન રાશિમાં પ્રવેશ કર્યા બાદ હવે મંગળ ગ્રહ સાતમી ડિસેમ્બર થી તેની પાણી તત્વની વૃશ્ચિક રાશિને છોડી અને અગ્નિ તત્વોની એવી ધન રાશી માં પ્રવેશ કરશે રાત્રે 8:270 તે ધન રાશિમાં પ્રવેશ કરશે તેથી જુદી જુદી એવા પાણીના ફોર્સ અને અગ્નિના ફોર્સ માંથી મંગળ ગ્રહ પ્રસાર થવાનો છે જેથી અગ્નિમાં પાણી પડતા અથવા પાણીમાં અગ્નિપડતા ઋતુ હવનમાં ફેરફાર થાય છે તેમાંથી ઠંડીમાંથી ગરમી અને ગરમી માંથી વરસાદ એટલે વિશ્વનું હવામાન વારંવાર ફેરફાર થવાથી રોગચાળો વધી શકે છે આની અસર હવામાન ઉપરાત મનુષ્યના મગજ પર પડી શકે છે જેથી આગ અકસ્માત સાથે કુદરતી અને ક**** માફતો આવી શકે આ ઉપરાંત શેર બજાર સોના બજાર ચાંદી બજારમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા હોય છે નાના મોટા ભૂકંપના આચકા પણ આવી શકે આની અસરો ટ્રેન પ્લેન માં આગ અકસ્માત જેવી અસરો થઈ શકે જૈન જ્યોતિષ રાજુભાઈ મોબાઈલ નંબર 98 242 60 105
#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ 11મી ડિસેમ્બર 2025 ના ગુરૂવારના રોજ સવારે 06:35 થી શુક્ર ગ્રહ સૂર્યથી અર્થ થાય છે જે એક ફેબ્રુઆરી 2026 ના રોજ સાંજે 6:27 મિનિટે તેનો પૂર્વમાં ઉદય થશે ત્યાં સુધી માંગલિક પ્રસંગો લગ્ન વિવાહ જેવા પ્રસંગો ને બ્રેક લાગી જશે ત્યાર પછી લગ્નના શુભ મુરત નીકળી શકે છે જૈન જ્યોતિષી રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105
#🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ 🪷🌷આજે મતદાર સુધારણા (૨૦૨૫)SIRમાં શાળાનં૫૬ ચાણક્ય માં બુથપ્રમુખ વિલાસગિરિ ગોસ્વામી(૧૫૯),બુથપ્રમુખ રાજુભાઇ પારેખ (૧૬૦),બુથપ્રમુખ જસુમતીબેન વસાણી(૧૬૨) સાથે તેમજ સરકારી (૩)BLOસાથે સંકલન કરીને બાકી રહેલા ફોર્મ,અધુરી વિગતો,ફિલ્ડ માં રૂબરૂ જઇને ફોર્મ એકત્રિત કરી જમાં કરાવેલ.આ મુહિમ ત્રણેય બુથમાં (૧૦૦%)કાર્ય કેમ કરી શકાય તેની સતત સમીક્ષા કરી આગામી સમયમાં તે પુર્ણ કરીશું.🪷🌷
વિલાસગિરિ ગોસ્વામી.
શકિત કેન્દ્ર ઇન્ચાર્જ બુથ (૧૫૯,૧૬૦,૧૬૨),વોર્ડ નં-૨
#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ 🪷🌷આજે મતદાર સુધારણા (૨૦૨૫)SIRમાં શાળાનં૫૬ ચાણક્ય માં બુથપ્રમુખ વિલાસગિરિ ગોસ્વામી(૧૫૯),બુથપ્રમુખ રાજુભાઇ પારેખ (૧૬૦),બુથપ્રમુખ જસુમતીબેન વસાણી(૧૬૨) સાથે તેમજ સરકારી (૩)BLOસાથે સંકલન કરીને બાકી રહેલા ફોર્મ,અધુરી વિગતો,ફિલ્ડ માં રૂબરૂ જઇને ફોર્મ એકત્રિત કરી જમાં કરાવેલ.આ મુહિમ ત્રણેય બુથમાં (૧૦૦%)કાર્ય કેમ કરી શકાય તેની સતત સમીક્ષા કરી આગામી સમયમાં તે પુર્ણ કરીશું.🪷🌷
વિલાસગિરિ ગોસ્વામી.
શકિત કેન્દ્ર ઇન્ચાર્જ બુથ (૧૫૯,૧૬૦,૧૬૨),વોર્ડ નં-૨
#🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ આજે 28 નવેમ્બર 2025 ના રોજ સવારે 9:20 મિનિટ થઈ શનિ ગ્રહ તેનું માર્ગી પ્રમાણ ચાલુ રહેશે અગાઉ જે ઉલટી ચાલ પ્રમાણે વક્રી સની થઈ રહ્યો હતો તે માર્ગી થઈ અને પાણી તત્વની એવી મીન રાશિમાંથી તેનું ભ્રમણ ચાલુ થશે જેથી ઋતુ હોવાનો હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે ક્યાંક ઠંડી ક્યાંક ગરમી તો ત્યાં વરસાદ ક્યાંક બરફ નો વરસાદ ક્યાંક જ્વાળામુખી ફાટવા તો ક્યાંક જંગલોમાં આગ લાગવી જળ પ્રલય ક્યાંક વરસાદ ખૂબ પડવો તથા નાના મોટા ભૂકંપની સાથે સમુદ્રી ભૂકંપો આવવા શેરબજાર સોઢા બજાર ચાંદી બજાર માં મોટી ઉથલપાથલ થવી વગેરે બનાવો તથા કુદરતી કુત્રિમ આપ તો આવી તેવા બનાવો વધુ બનવાની સંભાવના છે જૈન જ્યોતિષ રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105
#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ જૈન જ્યોતિષી રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105 તારીખ 14 અને 15 2025 નું દૈનિક રાશિફળ
#🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ જૈન જ્યોતિષી રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105 તારીખ 14 અને 15 2025 નું દૈનિક રાશિફળ
#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ જૈન જ્યોતિષી રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105 તારીખ 14 અને 15 2025 નું દૈનિક રાશિફળ





![🔍 જ્યોતિષ - ஸீூஆகு ஒலலிகிட ஒ$ிஆி G32 d్కల్కలఊలరీ 83 ra&g 12 (tcr 2254 168032026 ಖಚಣ ಿ8ತಿಂ ge1 cdeielera இஸ்ிஸ@ூல e4]@deuaescr @్శీasaoarఞR இிலீணுூுுஸேி CdMdfuBeIడda gq}dersddeu ஹீeிலeல @sagAE%ad ctde3 బీలని Gadnsడcdacrud 83 சSிஆஇ! OMotanl ஸீூஆகு ஒலலிகிட ஒ$ிஆி G32 d్కల్కలఊలరీ 83 ra&g 12 (tcr 2254 168032026 ಖಚಣ ಿ8ತಿಂ ge1 cdeielera இஸ்ிஸ@ூல e4]@deuaescr @్శీasaoarఞR இிலீணுூுுஸேி CdMdfuBeIడda gq}dersddeu ஹீeிலeல @sagAE%ad ctde3 బీలని Gadnsడcdacrud 83 சSிஆஇ! OMotanl - ShareChat 🔍 જ્યોતિષ - ஸீூஆகு ஒலலிகிட ஒ$ிஆி G32 d్కల్కలఊలరీ 83 ra&g 12 (tcr 2254 168032026 ಖಚಣ ಿ8ತಿಂ ge1 cdeielera இஸ்ிஸ@ூல e4]@deuaescr @్శీasaoarఞR இிலீணுூுுஸேி CdMdfuBeIడda gq}dersddeu ஹீeிலeல @sagAE%ad ctde3 బీలని Gadnsడcdacrud 83 சSிஆஇ! OMotanl ஸீூஆகு ஒலலிகிட ஒ$ிஆி G32 d్కల్కలఊలరీ 83 ra&g 12 (tcr 2254 168032026 ಖಚಣ ಿ8ತಿಂ ge1 cdeielera இஸ்ிஸ@ூல e4]@deuaescr @్శీasaoarఞR இிலீணுூுுஸேி CdMdfuBeIడda gq}dersddeu ஹீeிலeல @sagAE%ad ctde3 బీలని Gadnsడcdacrud 83 சSிஆஇ! OMotanl - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_619151_3b152fa4_1764507617723_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=723_sc.jpg)