@40073060
@40073060

rajesh ahir

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

#

✌️ આત્મવિશ્વાસ

*ધૂળેટી* ``હોળીના તહેવારરના બીજા દિવસે ધૂળેટીનો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્‍સવ મનાવાય છે. હિન્‍દુઓનો મહત્‍વનો ઉત્‍સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે. હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્‍ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્‍નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્‍યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્‍વરૂપે શ્રીકૃષ્‍ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.``
295 એ જોયું
7 મહિના પહેલા
#

🌅 સુપ્રભાત 🙏

મોબાઈલ થી happy holi કહેવા માટે ઘણા છે, પણ, એક ચપટી કલર કોઈ આવી ને લગાવી જાય એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે. હું આજે પણ બાળપણ માં લગાવેલા કલર ને યાદ કરી ને વિચારું છું કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી એનો કલર ઝાંખો પડતો નથી ?? લાગણી થી લગાવેલ કલર ના લીસોટા આત્મા સુધી પહોંચતા હોય છે. નાનપણ માં કલર લગાવવા વાળા કહેતા કે "ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ". એ કાચા કલર ની અનુભૂતિ વારંવાર કહે છે કે આના થી પાક્કો કલર દુનિયા માં બન્યો જ નથી....!! આજે ધુળેટી ના ઉગતા સૂર્ય ની સાથે રંગબેરંગી રંગો ની જેમ આપ સૌના જીવનમાં પણ ખુશહાલી, ઉલ્લાસ, ભાઈચારાની ભાવના રૂપી લહેર હમેંશા ઠાકોરજીની અસીમ કૃપા સાથે વહેતી રહે ઈશ્વર આપને અને આપના પરીવાર ને સુખ,શાંતિ,સમૃદ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે તેવી શુભકામના... 🌹🌺
249 એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ