kishan.patel
ShareChat
click to see wallet page
@442222559i
442222559i
kishan.patel
@442222559i
હું શેરચેટ ને પ્રેમ I. love.shrecat કરું છુ.
https://www.instagram.com/reel/DRdwMD6CXKA/?igsh=MXdpY2NhZHEzNDY3ZA== #🤣 ગુજરાતી જોક્સ #🤣 ફની વિડિઓ 😜
150 દેશોના લોકોને એપલ-ગૂગલે ચેતવણી આપી, જાણો શું કરી શકે છે આ જાસૂસી સોફ્ટવેર http://dhunt.in/12Jqy2 #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ By GSTV via Dailyhunt
સ્ટારલિંક ઈન્ડિયાની કિંમતોનો ખુલાસો! કેટલો છે માસિક પ્લાન અને શું મળશે ફાયદા ? જાણો તમામ જાણકારી http://dhunt.in/12JmLA #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું By ABP અસ્મિતા via Dailyhunt
Breaking News : મુકેશ અંબાણીના જિયો હોટસ્ટારે ICCને આપ્યો ઝટકો, 27000 કરોડ રૂપિયાની ડીલ અટકી http://dhunt.in/12JfCO #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું By TV9 Gujarati via Dailyhunt
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો! http://dhunt.in/12Kisp #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું By News Continuous via Dailyhunt
વાસ્તુશાસ્ત્ર: સવારે ઉઠતાની સાથે જ આ કામો કરો, તમે આખો દિવસ ખુશ રહેશો #vastushastra #vastutips http://bz.dhunt.in/12FNKA #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું By Khabarchhe via Dailyhunt
પુતિન સાથે મિત્રતા વધારવા ટ્રમ્પે રશિયા પરથી 'દુશ્મન'નો ટેગ હટાવ્યો! મોસ્કો ખુશ, યુરોપમાં ફફડાટ https://short.gujaratsamachar.com/9karL8 #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું Download the app: https://www.gujaratsamachar.com/gujarat-samachar/download-app
ફ્રાન્સના મેક્રોને ટ્રમ્પ સ્ટાઈલમાં જ ચીનને આપી ધમકી, ભારત માટે કેમ 'ગોલ્ડન ચાન્સ'? https://short.gujaratsamachar.com/yJNg41 #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું Download the app: https://www.gujaratsamachar.com/gujarat-samachar/download-app
👇વર્તમાન માહિતી🤔 - ShareChat
ફ્રાન્સના મેક્રોને ટ્રમ્પ સ્ટાઈલમાં જ ચીનને આપી ધમકી, ભારત માટે કેમ 'ગોલ્ડન ચાન્સ'?
વૈશ્વિક વ્યાપાર યુદ્ધમાં હવે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પણ પ્રવેશ કર્યો છે અને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. મેક્રોને બેઇજિંગને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ચીન યુરોપ સાથેની વધતી જતી વેપાર ખાધ ઓછી નહીં કરે, તો યુરોપિયન યુનિયન(EU) પણ અમેરિકાની તર્જ પર ચીની વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવશે. એક ઈન્ટરવ્યૂમાં મેક્રોને આ મુદ્દાને યુરોપિયન ઉદ્યોગ માટે જીવન અને મૃત્યુનો સવાલ ગણાવ્યો, સાથે જ એક નવી ડીલનો પ્રસ્તાવ મૂક્યો જે ભારત માટે સુવર્ણ તક સમાન છે.
બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો https://short.gujaratsamachar.com/HwlRlw #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #🔍 જાણવા જેવું #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ Download the app: https://www.gujaratsamachar.com/gujarat-samachar/download-app