#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
वो लोग भी बदल गए
जो कहते थे
हम सबके जैसे नहीं हैं ।
A ..Dost
#😇 તારી યાદો #💝 લવ કોટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling
*न वादों की ज़रूरत, न सबूतों की चाह,*
*बस एक ख़ामोशी, और उसमें बसी राह।*
*हर जनम में मिले या न मिले तेरा साथ,*
*पर मेरी रूह पुकारे — तू ही है मेरा विश्वास..!!!*
A ...Dost
#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
*माना कि हम अदब से बात नहीं करते,*
*पर ये मानो के मतलब से बात नहीं करते...*
*ये नर्म लहज़ा, ये प्यारी बातें तुम्हारे लिए हैं...*
*हम इस लहजे में सब से बात नहीं करते !!*
A dost
#😇 તારી યાદો #💝 લવ કોટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling
*जीतनी खुलकर*
*बाते करेंगे*
*रिश्ते उतने ही*
*बहेतर बनेंगे*😊
A .. Dost
#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
*રંગ તારા વ્હાલનો જાણે મારો શણગાર થઈ ગયો,*
*યાદ તારી હવે જાણે અંતરનો આધાર થઈ ગયો.*
A...Dost
#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
સનમ વાંચે નહીં એ ગઝલ શું કામની
આંતરડી ઠારે નહીં એ ફસલ શું કામની
અંગત ને પોતાના સામે, શું હાર કે શું જીત
જરૂર પડે હારે નહીં એ અકલ શું કામની
લાગણી, સ્મિત, આંસુ, આલિંગન અસલ માંગે
હૃદયને સ્પર્શે નહીં એ નકલ શું કામની
ને પહોંચી ગયા મંજિલે પછી પણ કઈક ખૂટે
તો મોજ આવે નહીં એ મંજલ શું કામની
A ... Dost
#😇 તારી યાદો #💝 લવ કોટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling
એક શ્વેત ચાંદની રાત માં,
અમે ખોવાયા
સારસ પંખી વાળી પેલી વાત માં.
રહીશું એની જેમ જ
હવે કાયમ સાથ માં...
A....Dost
#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
મારી બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગીમાં રંગો પૂરે છે તું..
અંધારી ગમગીન રાતના આંગણે આવી સાથિયા પૂરે છે તું..
A ...Dost
#😇 તારી યાદો #💝 લવ કોટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling
બાકી બધું એમનું એમ છે !
દિલ સિવાય બધું હેમખેમ છે !
ધડકન વધી ગઈ છે ત્યારથી
તેં પૂછ્યું જ્યારથી, ‘કેમ છે ‘?
નીંદર ભૂલી ગઈ છે આંખનો રસ્તો
શું તારું પણ મારી જેમ છે ?
તું હવે જલ્દી સમજી જાય તો સારું
આગલા જન્મનું આપણું લેણદેણ છે !
આમ લપાઈને ક્યાં સુધી જોઈશ ?
કહી દે હવે તને થઈ ગયો પ્રેમ છે !
A... Dost
#apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💝 લવ કોટ્સ #😇 તારી યાદો
જો પ્રેમ...
માત્ર નજીક રહેવાનો હોત...
તો...
પક્ષીઓ જોડીમાં ઉડતા...!!
A...Dost