#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #😇 તારી યાદો
फिर लिखेंगे नये सिरे से कहानी अपनी
ये बर्बादियों का दौर है ख़त्म हो जाने दो !!
A...Dost
#😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
*ગજબ તો છે મારાં દિલમાં એનું વજૂદ,*
*હું સ્વયંમ: થી દૂર છું નેં એ મારાં માં મૌજૂદ..!!"*
A....Dost
#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #😇 તારી યાદો
*અલગ હોવામાં અંતર જ નડે છે,*
*જુદા થવામાં અંતર(હૃદય) જ રડે છે...!!!*
A ....Dost
#😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
*મેં કહ્યું હતું, આપણે બહુ અલગ છીએ,*
*એણે કહ્યું, જુદા નથી ને બસ...*
A... Dost
#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #😇 તારી યાદો
એ *જીદ* જ છે જે
*સમજણના* દરવાજા પર *તાળું* મારી દે છે...!!!
A....Dost
#😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
बिना धागे और बिना बंधन के
किसी से बंधे रहना प्रेम है...❤️
A .. Dost
#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #😇 તારી યાદો
*તુ જો બાકાત હો મુજથી તો એકલો શૂન્ય થઈ જાઉ,*
*ને તુ જો હો પીઠબળ તો હુ એકલો જ સૈન્ય થઈ જાઉ..!!*A...Dost
#😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
*શોધી રહ્યી છું પરંતુ લખત નથી મળતા,*
*લખ્યા'તા એણે કઠણ થઇ, એ ખત નથી મળતા...!!*
A....Dost
#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #😇 તારી યાદો
कहीं किसी की सूरत बोलती है
कहीं किसी की सीरत बोलती है,
मगर जो दिल के करीब होता है,
सबसे ज्यादा उसकी खामोशी बोल
जाती है...
A...Dost
#😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ
જાણું છું તમે નથી મારા છતાં
તમારું બનીને રહેવાની આદત છે મને...
જાણું છું તમે ક્યારેય નહીં આવો છતાં
તમારી રાહ જોવાની આદત છે મને...
નસીબમાં નથી તમે છતાં
પ્રાર્થનામાં તમને માંગવાની આદત છે મને...
તમે નથી મારા જીવનમાં, ખબર છે પણ
તમારી સાથે જીવવાની આદત છે મને...
A...... Dost