INSTALL
@54968845
Jaydip
@54968845
8,876
ફોલોઅર
0
ફોલોઇંગ
5,949
પોસ્ટ
life is good
Follow
Jaydip
421 એ જોયું
•
1 દિવસ પહેલા
🍃🍃💞🍃🍃 મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે... દિલ એવું રાખો જે કદી દુ:ખી ના કરે... સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય... 🦋શુભ સવાર🦋
#🌅 Good Morning
16
9
કોમેન્ટ
Jaydip
392 એ જોયું
•
1 દિવસ પહેલા
વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !! Good morning
#🌅 Good Morning
14
10
કોમેન્ટ
Jaydip
1.1K એ જોયું
•
1 દિવસ પહેલા
કિરણ સૂર્યનું હોય કે આશાનું, હંમેશા અંધકારને દુર કરે છે !! 💐🌹🌻શુભ સવાર🌻🌹💐
#🌅 Good Morning
14
12
કોમેન્ટ
Jaydip
6.2K એ જોયું
•
2 દિવસ પહેલા
જેની આજે તમને જરૂર નથી આવતીકાલે તેમની જરૂર પડી શકે છે જેની આજે અવગણના કરો છો, કાલે ફરી સ્વીકારવુ પડે માટે હંમેશાં સંબંધને મહત્ત્વ આપો... ☀🌹શુભ સવાર🌹☀ 🙏🏻
#🌅 Good Morning
42
80
કોમેન્ટ
Jaydip
559 એ જોયું
•
2 દિવસ પહેલા
સંબંધ ક્યારેય એની જાતે પૂરો નથી થતો, પણ, માણસ એને પૂરો કરે છે, ક્યારેક નફરત થી તો ક્યારેક નજર અંદાજ કરી ને... Good morning
#🌅 Good Morning
9
10
કોમેન્ટ
Jaydip
527 એ જોયું
•
2 દિવસ પહેલા
*બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ* *અને* *પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ*. " *સુખી થવા માટે*" *ત્રણ વસ્તુ યાદ રાખવી* *રડવું નહી.....* , *લડવું નહી....* , *કોઈને નડવું નહી...* 🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
#🌅 Good Morning
14
11
કોમેન્ટ
Jaydip
988 એ જોયું
•
2 દિવસ પહેલા
નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય... બીજો માણસ આપણામાં e વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે.....! 🌹 શુભ સવાર 🌹
#🌅 Good Morning
5
19
કોમેન્ટ
Jaydip
546 એ જોયું
•
3 દિવસ પહેલા
દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે, જે ઠોકર ખાઈ ને તુટી જાય છે. પણ.... એક કામિયાબી જ એવી વસ્તુ છે... જે, ઠોકર ખાઈ ને જ મળે છે.. ગુડ મોર્નિંગ
#🌅 Good Morning
8
15
કોમેન્ટ
Jaydip
495 એ જોયું
•
3 દિવસ પહેલા
શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ...., કારણ કે એક નાનકડી "હા" અને એક નાનકડીના "ના" પુરી જીંદગી બદલી નાખે છે... 🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹
#🌅 Good Morning
13
13
કોમેન્ટ
Jaydip
571 એ જોયું
•
3 દિવસ પહેલા
*જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે..* *એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થયી જશે..*. 🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹
#🌅 Good Morning
8
3
કોમેન્ટ
Your browser does not support JavaScript!