@60015741
@60015741

Abhishek Punjani

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

માં જગદંબા :- દેવી ભક્ત ની ફરજ માં જગદંબા ની ભક્તિ કરવાનો છે.અને માં ની ફરજ પોતાના ભક્તિ ની મનોકામના પુરી કરવાની છે.ભક્ત નું હૃદય જેટલું વધુ નિર્મળ ને તેની ભક્તિ જેટલી પ્રબળ અને નિષ્કામ હોય તેટલી જ વિશેષ માં જગદંબા ની કૃપા તેને પ્રાપ્ત થાય છે.શક્તિ નું મહત્વ , શક્તિ નો મહિમા , અને શક્તિ નું એશ્વર્ય જેટલું આંકીએ એટલું ઓછું છે.. મનુષ્ય પોતાના નિત્ય જીવનકર્મ માં જો થોડોક સમય ફાળવી ને શાંતિપૂર્વક અને એકાગ્રતાપૂર્વક આદ્યશક્તિ નું સ્મરણ કરવાનો નિર્ણય લે તો તે પોતાના સમગ્ર જીવન દરમિયાન કદી પણ દુઃખી ન થાય અને માં જગદંબા તેની મનોકામના જરૂર પુરી કરે તે નિશ્ચિત છે.
#

જય અંબે

જય અંબે - ShareChat
106 એ જોયું
3 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ