@6578217
@6578217

Dr.Rajesh Ladhava

જય પરશુરામ

*આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ ......... પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે* *પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.* *પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.* #જય યોગેશ્વર...
#

જય યોગેશ્વર...

જય યોગેશ્વર... - સૃષ્ટિ સકલનું સર્જન સુંદર , સર્જનહાર બેઠો એની અંદર , ઝાડ , પાન , પશુ , પક્ષી , ડુંગર , અંતરીક્ષ તારા - નવગ્રહ મંડળ , માનવને પ્રભુ લાડ લડાવે , અઢળક સંપત્તિ ઔષધ આપે , બદતુ પ્રમાણે પ્રકૃત્તિ પ્રસરે , અનેક નદીઓ સાત સમુંદર , સાધન , સંપન્ન , સુખ , સુવિધાઓ , અનંત સ્વાદે ખાદ્યપદાર્થો , અભૂત શ્રીંગાર વસ્ત્ર અલંકાર , ઠેર - ઠેર એની છે બજારો , તોય માનવને રડતો જોયો , લડતો , ઝઘડતો , પડતો જોયો , શાંતિ - સમાધાન ફરી સ્થાપવા , ગામ - ગામ , ઘર - ઘર જે દોડયો , એવી અનુપમ - અભૂત શકિત્ત , સર્વ સમસ્યાનો હલ ભકિત્ત , ભાવ - ભકિર ને કૃતિ - ભકિત્તની , એક અનોખી આપી યુકિત્ત , બદલામાં એણે કાંઈ ના માંગ્યું , જીવન આખું ખર્ચી નાંખ્યું , કૃત્તજ્ઞતાથી વંદન કરજો , હૈયે હૈયે રામ લઈ જાજો , ઉત્સવ ઓગણીસ ઓકટોબરનો , સૂર્યોદય માનવ ગૌરવનો , આત્મગૌરવ - પર સન્માનનો , રણકો ત્રિકાળ સંધ્યા કવનનો , સ્પષ્ટ - શુદ્ધ આપ્યા વિચારો , ઉખા - સભર એનો વરતારો , ફાગટ ફેરો મારો - તમારો , ચૂકી ગયા જો આ જન્મારો , - ShareChat
211 એ જોયું
4 દિવસ પહેલા
*આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ ......... પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે* *પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.* *પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.* #📰 19 ઓક્ટોબરનાં સમાચાર
#

📰 19 ઓક્ટોબરનાં સમાચાર

📰 19 ઓક્ટોબરનાં સમાચાર - સર્વસ્ય ચાહમ્ હદિસંનિ વિષ્ઠઃ અd મમયાન મારી સાથે જ કે આ પિયાર કંઠ કરાવી મનુષ્ય અવતારનું મહાપ સમજાપનાર અને માનવ મૌરવ કિશુ કરનાર પૂ દાદાને મારા વંદન . મનુષ્ય ગૌરવ દિવસ અર્થાત ભગવાન મારી સાથે જ છે આ વિચાર દ્રઢ કરાવી મનુષ્ય અવતારનું મહત્વ સમજાવનાર અને માનવ ગૌસ્વ ઉભુ કરનાર સ્વાધ્યાય પરીવારના પ્રણેતા પ . પૂ . પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે - પૂ . દાદાની - ShareChat
10.5k એ જોયું
4 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ