Gautam c Vaghela
ShareChat
click to see wallet page
@76010529
76010529
Gautam c Vaghela
@76010529
હું શેર ચેટ ને પ્રેમ કરું છુ.
હું તો તમને ખબર આપું છું કે માણસ ને ઓળખતા થઈ જજો....... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
જીવનમાં ભગવાન ક્યારે સજા નથી આપતો. આપણા કર્મ થી મોટું કોઈ નથી..... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
બહુજ સરસ વાત કરૂં છું યાદ રાખજો જીવનમાં ઉતારી જો જો શાંતિ મળશે...... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
આજે તમને એક સરસ વાત કરૂં છું જીવનમાં એકવાર ઉતારી જો જો શાંતિ મળશે....... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
પારકા ધકા મારે તો ચાલે પણ પોતાના મારે ત્યારે બહુજ દુખી થઈ જવાય છે યાદ રાખો...... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
ખરેખર સબંધ જોઈ ને કરવા જોઈએ....... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
બહુજ સરસ વાત ભૂલ પોતાની હોય તો બીજાને શું કહેવું... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
જ્યાં તમારી કદર ના થાય ત્યાં મહેમાન બની રહેવું નહીં...... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
ભક્તિ અને દોસ્તી તો ખુદ ભગવાન ને પણ કરી હમેશાં સત્ય થી તો યાદ રાખજો #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06
ખરેખર મા જેવું દુનિયા બીજું કોઈ નથી સાહેબ....... #Vaghela ni muj
Vaghela ni muj - ShareChat
00:06