5️⃣🙏 🚩🔱મા સ્કંદમાતા🔱🚩🙏સ્કંદમાતા = સ્કંદ
(કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર
🚩🔱 સ્કંદમાતા🔱🚩
પાલન શક્તિનુ સંચારણ કરતી પાંચમી દુર્ગા બુદ્ધ સ્વરૂપા દેવી સ્કંદમાતા શાશ્વત જીવનમાં એ મહિલા કે પુરૂષનુ સ્વરૂપ છે જે માતા-પિતા બનીને પોતાના બાળકોનુ પાલન પોષણ કરે છે.
ઉપાય -
સંતાનની સફળતા માટે
સ્કંદમાતા પર મહેંદી ચઢાવો.
🙏 #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 #🏵️દેવી સ્કંદમાતા🏵️ #🪔માતાજીની આરતી અને ભજન🥁 #👣 જય માતાજી #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ