@81961998
@81961998

Rajesh Thakkar

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

"એકબીજા વ્યકિત કોઈપણ વાતવસ્તુ કે વિચારની આપલે કરે તેમાં કદાચ તેના બદલામાં કંઈ કામ કઢાવવા કે આથિૅક વળતર ની લેવા દેવાની વૃતિ હોય કે ન હોય સામેનો વ્યકિત મારું કામ કરશે જ મને આપશે જ.તેવા દઢૅ વિચાર કે ભાવનાને વિશ્વાસ કહેવામાં આવે છે. નિભાવતા આવડવુ જોઈએ એટલે કોઈ કારણસર અમુકવાર તેનાથી કામ કરવામાં મોડું થાય અથવા ન થાય તો પણ તેના ઉપર પહેલા જેટલો વિશ્વાસ અને પૃેમ રાખવો જોઈએ. શાસ્ઞીજી મંદિર આગળ બેઠેલા ભિખારીને રોજ 10 રુપિયા આપતા હતા પણ 1 દિવસ કોઈ કારણસર તેમને તે ભિખારીને 10 રુપિયા નહિ આપ્યા તો તે ભિખારીએ શાસ્ઞીજી વિશે આજુબાજુ ના ભિખારીને શાસ્ઞીજી વિશે negative વાતો બોલવાનું ચાલું કરી દીધું આમ ન કરવું જોઈએ.કેમકે આવું કરવું માણસનો સ્વભાવિક ગુણ છે.તેને બદલવું જરુરી છે." Rajesh Thakkar #🗳️ ગુજરાત રાજકારણ
#

🗳️ ગુજરાત રાજકારણ

🗳️ ગુજરાત રાજકારણ - ' વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા ' આવડવું જોઈએ બાકી . . ' લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે . . ! ! - ShareChat
414 એ જોયું
6 કલાક પહેલા
"એકબીજા વ્યકિત કોઈપણ વાતવસ્તુ કે વિચારની આપલે કરે તેમાં કદાચ તેના બદલામાં કંઈ કામ કઢાવવા કે આથિૅક વળતર ની લેવા દેવાની વૃતિ હોય કે ન હોય સામેનો વ્યકિત મારું કામ કરશે જ મને આપશે જ.તેવા દઢૅ વિચાર કે ભાવનાને વિશ્વાસ કહેવામાં આવે છે. નિભાવતા આવડવુ જોઈએ એટલે કોઈ કારણસર અમુકવાર તેનાથી કામ કરવામાં મોડું થાય અથવા ન થાય તો પણ તેના ઉપર પહેલા જેટલો વિશ્વાસ અને પૃેમ રાખવો જોઈએ. શાસ્ઞીજી મંદિર આગળ બેઠેલા ભિખારીને રોજ 10 રુપિયા આપતા હતા પણ 1 દિવસ કોઈ કારણસર તેમને તે ભિખારીને 10 રુપિયા નહિ આપ્યા તો તે ભિખારીએ શાસ્ઞીજી વિશે આજુબાજુ ના ભિખારીને શાસ્ઞીજી વિશે negative વાતો બોલવાનું ચાલું કરી દીધું આમ ન કરવું જોઈએ.કેમકે આવું કરવું માણસનો સ્વભાવિક ગુણ છે.તેને બદલવું જરુરી છે." Rajesh Thakkar #✔️ હકીકતો અને માહિતી
#

✔️ હકીકતો અને માહિતી

✔️ હકીકતો અને માહિતી - ' વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા ' આવડવું જોઈએ બાકી . . ' લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે . . ! ! - ShareChat
159 એ જોયું
6 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ