#🌟નૂતન વર્ષાભિનંદન💐 #✨નવા વર્ષના વિડિઓ સ્ટેટ્સ🥳 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌸નવા વર્ષના કોટ્સ✍🏻 #🙏 જય શ્રી કૃષ્ણ
સપનાને પાંખ મળે,
ઈચ્છાઓને ઉડાન મળે,
તમારા પરિવાર ને દરેક પળે
નવા સ્મિત નો ઉપહાર મળે,
માન મળે સન્માન મળે, સુખ સંપત્તિ નું વરદાન મળે,
ડગલે ને પગલે સફળતા મળે,
યુગો યુગ સુધી તમારું નામ રહે
તમારા જીવન માં દરરોજ આનંદ રહે,
આપને અને આપના પરિવાર ને નવા વર્ષની એજ શુભેચ્છાઓ.🙏🙏
ઈશ્વર આપને અને આપના પરિવાર ને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી અર્પે એજ પ્રાર્થના.
મારા તરફથી આપને અને આપના પરિવારજનોને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ 🥰🥰
નવા વર્ષ ના રામ રામ 🤝🤝