#🌅 Good Morning #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🙏 જય શ્રી કૃષ્ણ #📱 શ્રીકૃષ્ણ વીડિયો સ્ટેટ્સ #jay dwarkadhish
ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં. કોઈપણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે