#😭દિલ્હી બ્લાસ્ટના કાળજુ કંપાવતા VIDEO દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
#incredibleankleshwar #ankleshwar #delhiblast