9 નંબરની ફોર્ચ્યુનર ડિવાઇડર કૂદી STમાં અથડાઈ, ભયાનક CCTV: ભાજપનેતાના પુત્રનું મોત, 3ને ઈજા, બસ ઉપર આવી ને કાર નીચે ઉતરતા કચ્ચરઘાણ, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માત - Ahmedabad News
Vaishnodevi Circle accident latest updates; અમદાવાદના વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.