#💐 શુભ મંગળવાર #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२७/०१/२०२६
Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 27/01/2026
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati ganpatibappamorya ganesh bappa Mumbai maharashtra tuesday wednessday saturday sankatchoth sankashtchaturthi vinayakchaturthi angarikachaturthi
#🇮🇳ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 #ગણપતિ વિડીયો🎥 #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો Happy Republic Day 🇮🇳
Jai Hind 🇮🇳
Jai Ganesh 🚩
Photo Credit: @clickedbydj
#SuratGaneshUtsav #HappyRepublicDay #India #RepublicDay #Ganpati
Tricolor | Republic Day Edit | Clicked By DJ | Ame Surati | The Fest Scene | Surat Ganpati | Ganesha | Ganesh | Bappa | Morya |
#ગણપતિ વિડીયો🎥 #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #અમે સુરતી Happy Republic Day 🇮🇳
Jai Hind 🇮🇳
Jai Ganesh 🚩
Photo Credit: @clickedbydj
#SuratGaneshUtsav #HappyRepublicDay #India #RepublicDay #Ganpati
Tricolor | Republic Day Edit | Clicked By DJ | Ame Surati | The Fest Scene | Surat Ganpati | Ganesha | Ganesh | Bappa | Morya |
#અમે સુરતી #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #ગણપતિ વિડીયો🎥 Happy Republic Day 🇮🇳
Jai Hind 🇮🇳
Jai Ganesh 🚩
Photo Credit: @clickedbydj
#SuratGaneshUtsav #HappyRepublicDay #India #RepublicDay #Ganpati
Tricolor | Republic Day Edit | Clicked By DJ | Ame Surati | The Fest Scene | Surat Ganpati | Ganesha | Ganesh | Bappa | Morya |
#અમે સુરતી #ગણપતિ વિડીયો🎥 #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२६/०१/२०२६
Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 26/01/2026
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati ganpatibappamorya ganesh bappa Mumbai maharashtra tuesday wednessday saturday sankatchoth sankashtchaturthi vinayakchaturthi angarikachaturthi
#અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર સુરતના લીંબાયત વિસ્તારમાં ઘર કંકાશનો ભયાનક અંત લાવતા પતિની હ/ત્યા નો બનાવ સામે આવ્યો છે.
પોલીસ તપાસ મુજબ પત્ની ઇશરત ખાતુને પોતાના 39 વર્ષીય પતિ હૈદર અલી બાકર અલીને પહેલે દૂધમાં ઝેરી દવા ભેળવી મો/તના ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિ બચી જતા રાત્રી દરમિયાન છાતી પર બેસી ગળું દબાવી હ/ત્યા કરી હતી.
39 વર્ષિય મૃતક હૈદર અલી બાકર અલી લિંબાયતના નવાનગર સ્થિત ગલી નંબર 3 ના પ્લોટ નંબર 170 માં રહેતો હતો. હૈદર અલી વ્યવસાયે મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો. અને મહિનામાં માત્ર એક વાર સુરત પોતાના ઘરે આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હૈદર અલી તેની પત્ની ઇશરત જહાંને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને ઇશરત જહાંએ તેના પતિનું કાસળ કાઢવાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન પત્ની દ્વારા ગુનો કબૂલ કરાતા આરોપી ઇશરત ખાતુનની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘર કંકાશના કારણો અંગે પૂછપરછ ચાલુ છે.
#Surat #Limbayat #Crime #DomesticDispute #PoliceAction
Surat | Limbayat | Husband | Wife Arrested | Domestic Dispute | Poison Attempt | Police Investigation
#અમે સુરતી #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #ગણપતિ વિડીયો🎥 माधी गणेश विसर्जन पूर्व दर्शन @riaanart 🥺
जय गणेश 🙏
Photos by @clickedbydj
#Surat #GaneshUtsav #MaghiGanesh #GanpatiBappaMorya #GanpatiBappa
Maghi Ganesh Visarjan | Ganesh Visarjan | Maghi Ganesh Festival | Bappa | Morya
#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં શનિવારે રાત્રે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે સમગ્ર મકાનના ખૂણેખૂણામાં, છેક બેડરૂમ સુધી CCTV કેમેરા લાગેલા હોવાનું સામે આવ્યું છે, જે સામાન્ય રીતે લોકો માત્ર હોલ કે ગેલેરીમાં જ લગાવતા હોય છે.
ઉદ્યોગપતિની આ સતર્કતાના કારણે ચોરની મુશ્કેલી વધી ગઈ હતી, છતાં ચોરે બેડરૂમમાં પલંગ પર બેસીને આરામથી ચોરી કરી હતી અને સમગ્ર ઘટના બેડરૂમના CCTVમાં કેદ થઈ ગઈ છે.
ચોરી કર્યા બાદ ચોરે ભગવાન કૃષ્ણનું ચિત્ર ફાડી નાંખ્યાનું પણ સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં ચોરની સ્માર્ટફોન હલચલના આધારે તેની ઓળખ થઈ હતી અને આરોપી પાસેથી રોકડા રૂપિયા, દાગીના અને મોબાઈલ સહિત કુલ રૂ.16.40 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
#Surat #Varachha #Theft #CCTV #PoliceAction
Ame Surati | Varachha | Bungalow Theft | CCTV Footage | Businessman | Stolen Cash | Jewellery | Mobile | Recovery
#🇮🇳 ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 #અમે સુરતી #🇮🇳 republic day #પ્રજા સતાક દિવસ #🇮🇳ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 Happy Republic Day 🇮🇳
Jai Hind 🇮🇳
#77thRepublicDay #HappyRepublicDay #India #RepublicDay #🇮🇳
Tricolor | Republic Day | Clicked By DJ | Ame Surati | The Fest Scene | 77th Republic Day Of India
#🏅પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પદ્મ પુરસ્કાર-2026માં સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક સેવા ક્ષેત્રે ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ત્રણ રત્નોમાં સ્થાન મેળવનાર નિલેશ માંડલેવાલા ગુજરાતમાં અંગદાન જાગૃતિના અગ્રદૂત તરીકે ઓળખાય છે. વર્ષ 2006માં ‘ડોનેટ લાઈફ’ સંસ્થાની સ્થાપના કર્યા બાદ તેમણે અત્યાર સુધીમાં કિડની, લિવર, હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ, હાથ સહિત 1300થી વધુ અંગો અને ટિશ્યુઓનું દાન કરાવી અનેક જરૂરતમંદોને નવજીવન આપ્યું છે. પિતાની લાંબી બીમારી અને ડાયાલિસિસના સંઘર્ષ દરમિયાન દર્દીઓની વેદનાને નજીકથી અનુભવ્યા બાદ તેમણે આ પીડાને સેવા યાત્રામાં ફેરવી, જે આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માનની જાહેરાત થતાં સુરતમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો અને મિત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 🙏✨
#Surat #PadmaShri #OrganDonation #PrideOfGujarat #RepublicDay
Surat | Nilesh Mandalewala | Padma Shri | Organ Donation | Donate Life | Social Work | Republic Day 2026







![અમે સુરતી - LIKE 26/01/2026 सरता & SHARE urat am 82 55[2[ [ 5[23] ur [3ೊ ur-1 G/c& 52 टींधाथत विश्ता२भiं 4त्नीथे पतिनी ख/त्था $२ खोवानी ध2न। ?l e4dl uedi dl guui Jal eal ~ uIuu slal sall wull sul; ५९८ ५ति न७ि भ२ता तेएो २८त्री ६२भिथान छाती ५२ औेशी ग५ुjु eclldl s/-&1 52 ३९ वर्षीथ ५ति &ै६२ २८ी ५१४२ थदीनी ५तनी छश२त ulg1 $२ी ख/त्थt, <lकtाथत पोढीसे ख/त्था२ी 4त्नी छश२त जIतुननी 4245S 52 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 LIKE 26/01/2026 सरता & SHARE urat am 82 55[2[ [ 5[23] ur [3ೊ ur-1 G/c& 52 टींधाथत विश्ता२भiं 4त्नीथे पतिनी ख/त्था $२ खोवानी ध2न। ?l e4dl uedi dl guui Jal eal ~ uIuu slal sall wull sul; ५९८ ५ति न७ि भ२ता तेएो २८त्री ६२भिथान छाती ५२ औेशी ग५ुjु eclldl s/-&1 52 ३९ वर्षीथ ५ति &ै६२ २८ी ५१४२ थदीनी ५तनी छश२त ulg1 $२ी ख/त्थt, <lकtाथत पोढीसे ख/त्था२ी 4त्नी छश२त जIतुननी 4245S 52 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat અમે સુરતી - LIKE 26/01/2026 सरता & SHARE urat am 82 55[2[ [ 5[23] ur [3ೊ ur-1 G/c& 52 टींधाथत विश्ता२भiं 4त्नीथे पतिनी ख/त्था $२ खोवानी ध2न। ?l e4dl uedi dl guui Jal eal ~ uIuu slal sall wull sul; ५९८ ५ति न७ि भ२ता तेएो २८त्री ६२भिथान छाती ५२ औेशी ग५ुjु eclldl s/-&1 52 ३९ वर्षीथ ५ति &ै६२ २८ी ५१४२ थदीनी ५तनी छश२त ulg1 $२ी ख/त्थt, <lकtाथत पोढीसे ख/त्था२ी 4त्नी छश२त जIतुननी 4245S 52 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 LIKE 26/01/2026 सरता & SHARE urat am 82 55[2[ [ 5[23] ur [3ೊ ur-1 G/c& 52 टींधाथत विश्ता२भiं 4त्नीथे पतिनी ख/त्था $२ खोवानी ध2न। ?l e4dl uedi dl guui Jal eal ~ uIuu slal sall wull sul; ५९८ ५ति न७ि भ२ता तेएो २८त्री ६२भिथान छाती ५२ औेशी ग५ुjु eclldl s/-&1 52 ३९ वर्षीथ ५ति &ै६२ २८ी ५१४२ थदीनी ५तनी छश२त ulg1 $२ी ख/त्थt, <lकtाथत पोढीसे ख/त्था२ी 4त्नी छश२त जIतुननी 4245S 52 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_145243_29477cc3_1769437129442_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=442_sc.jpg)

