#🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #💥 સુરત અપડેટ્સ #📢27 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત સમાચાર #સુરત #અમે સુરતી મૌખિક ગરબાનો વારસો આજે પણ જીવંત
સુરતના પનાસગામમાં જય મામાદેવ ગ્રુપ આજે પણ પરંપરાગત રીતે મૌખિક ગરબા કરે છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #garba #NavratriFestival #Navratri2025 #NavratriSpecial #Navratri2025 #NavratriVibes
#📢27 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ
#🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #ગણપતિ #ગણપતિ વિડીયો🎥 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२७/०९/२०२५
🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 27/09/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#📢27 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #સુરત Comment your thoughts on this.🤔
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #pakistan #pathan #sahibzadafarhan #pcb #icc #bcci
#📢27 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર આ કેસની વિગત મુજબ ફરીયાદી પાસે પોતાનાં ત્રણ વાહનો છે અને સુરતમાં કાપડ હેરાફેરીનો વ્યવસાય કરે છે. દરમિયાન આરોપી પિયુષ રાજપુત સુરત શહેર ટ્રાફિક રીજીયન-3 ના સ્કોડમાં ફરજ બજાવે છે ,અને પોતે રીજીયન 3નાં વહીવટદાર હોવાનું જણાવી ફરિયાદીના તથા તેમના ગૃપનાં કુલ -30 વાહનોને ટ્રાફિક રીજીયન 3 માંથી પસાર થતી વખતે ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં દર મહિને એક ફોર વ્હીલરના 1000 અને થ્રી વ્હીલરના 700 રૂપિયા ની માંગણી કરી હતી, જોકે ફરિયાદી દ્વારા રકઝક કરતાં દરેક વાહન દીઠ રૂપિયા 500 આપવાનુ નક્કી થયેલ હતુ.પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતાં સાંઇ પોઇન્ટ, સરકારી પાણીની ટાંકી પાસે, સી.આર.પાટીલ રોડ , ડિંડોલી, સુરત ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમ્યાન આરોપી પિયુષ રાજપુતે ફરીયાદીને આરોપી ધર્મેશ ભરવાડને લાંચના નાણા આપી દેવા કહ્યું હતું.
બાદમાં ધર્મેશે ફરિયાદી પાસેથી લાંચના નાણાં મેળવી, આરોપી પિયુષને લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે ફોનથી જાણ કરી હતી. પરંતુ આરોપી ધર્મેશ ભરવાડ રંગેહાથ પકડાઈ ગયો હતો.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #trbjawan #surattrafficpolice #trafficpolice #acb #AntiCorruption
#dindoli #
#🙏શુક્રવાર ભક્તિ સ્પેશ્યલ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 #ગણપતિ गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२६/०९/२०२५
🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 26/09/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#🔴LIVE: નવરાત્રી મહોત્સવ 2025🎥 #સુરત #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ આમ તો પોલીસકર્મીઓ અને અધિકારીઓ આખું વર્ષ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવાની ફરજમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેમને પોતાના પરિવાર સાથે તહેવારો મનાવવાનો સમય ભાગ્યે જ મળે છે.
સલાબતપુરા પોલીસ સ્ટાફ ક્વાર્ટરસમાં પોલીસકર્મીઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમી માતાજીની પૂજા-અર્ચના કરી અને નવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરી.
#ambaji_temple_ #ambaji #ambajimandir #ambajigabbar #ambajitemple #mataji #jaymataji #matajistatus #shrimataji #umiyamataji #ambika #ambikaniketantemple #ambikaniketan #surattemples #athwalines #mandir #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #udhana #udhna
#🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ #ગણપતિ વિડીયો🎥 #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२५/०९/२०२५
🙏Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 25/09/2025
#mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
#📢24 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર
#📢24 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ CRPF વાહનને પણ આગ ચાંપી દીધી.