Ame Surati
ShareChat
click to see wallet page
@ame_surati
ame_surati
Ame Surati
@ame_surati
https://linkfly.to/ame-surati
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કડક પગલાં લીધા છે. ગુપ્ત માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. SOG ટીમે પહેલા પૂણાગામમાં અમૃતધારા ડેરી પર દરોડો પાડ્યો હતો,જ્યાં ઓપરેટર ભૂપત નારણ પરમારની હાજરીમાં, ₹11,600 ની કિંમતનું 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણ (Butter) જપ્ત કરવામાં આવ્યું હતું.આ કામગીરી બાદ, વરાછા વિસ્તારમાં જનતાનગર નજીક જનતા ડેરી પર બીજો દરોડો પાડવામાં આવ્યો હતો. જનતા ડેરીના માલિક/ઓપરેટર ધનશ્યામ જેરામ દુધાતની હાજરીમાં, ₹17,000 ની કિંમતનું 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું. SOG એ આ બે ડેરીઓમાંથી મળી આવેલા કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણને શંકાસ્પદ માનીને જપ્ત કર્યું હતું. કામગીરી દરમિયાન હાજર ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણને સીલ કરી દીધું હતું. આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સલામત છે કે નહીં તે ચકાસવું જરૂરી હોવાથી, નિયમો મુજબ જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર નમૂના લેવાની પ્રક્રિયા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડી.બી. મકવાણાની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર જથ્થાને જપ્ત કરવા પૂરતી મર્યાદિત નથી. આ નમૂનાઓ પરના લેબ રિપોર્ટની રાહ જોવામાં આવશે. જો લેબ રિપોર્ટમાં સાબિત થાય છે કે માખણ ભેળસેળયુક્ત છે અથવા વપરાશ માટે અયોગ્ય છે, તો બંને ડેરીઓના સંચાલકો/માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #butter #dairy #smc #foodsafety #sog #specialoperationgroup #fake
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - 02/12/2025 LIKE सरता SHARE Subati = 4नी२ ५I६ &वे वधु खे डेशेथरोभांथी g५ 143 Gdl aisluc uIugIl %ా %५्त $२थो : SOGनI ६२s! गुध्त भाषितीन। २ाधा२ SOGनी २ीभे SMCनI डs थेनs शेइटी विलागन। थधिङा२थरो शाथे संथुsत थोपरेशन खाथ धर्थु SOG 2ीभे पूएIगाभनी थेs थने वशछानी थेs डशभi २ड uडी 3ఇ*28,600 1Gudgs4143 Gdlజ ~నislue aIuUI ou కస్తరి शSI२५६ भाजऐने शीc $२ी नभूनाथोने ५२ीक्षएI भाटे co{lRaui Hiscauui அllct 9 ol dulaui si8 alaria sidlj lold e21 dl 2/52 stuals satat Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 02/12/2025 LIKE सरता SHARE Subati = 4नी२ ५I६ &वे वधु खे डेशेथरोभांथी g५ 143 Gdl aisluc uIugIl %ా %५्त $२थो : SOGनI ६२s! गुध्त भाषितीन। २ाधा२ SOGनी २ीभे SMCनI डs थेनs शेइटी विलागन। थधिङा२थरो शाथे संथुsत थोपरेशन खाथ धर्थु SOG 2ीभे पूएIगाभनी थेs थने वशछानी थेs डशभi २ड uडी 3ఇ*28,600 1Gudgs4143 Gdlజ ~నislue aIuUI ou కస్తరి शSI२५६ भाजऐने शीc $२ी नभूनाथोने ५२ीक्षएI भाटे co{lRaui Hiscauui அllct 9 ol dulaui si8 alaria sidlj lold e21 dl 2/52 stuals satat Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર વરાછાથી સરથાણા સુધી બ્રિજ નીચે ડ્રગ્સ-ગાંજા, વાહનોના દબાણોનો ધારાસભ્ય કાનાણીએ મુદ્દો ઉઠાવ્યા બાદ મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે શનિવારે રાઉન્ડ લઇ તાકીદે દબાણ હટાવ્યાં હતાં, ત્યારે ચૌટાબજારમાં વર્ષોથી દબાણોનો કોઈ જ ઉકેલ આવતો નથી. એક્શન પ્લાન પણ અભરાઇએ ચઢાવી દેવાયો , બીજીતરફ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાંવાલાએ મેયરને પત્ર લખીને કોટ વિસ્તારના દબાણોનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સુરત જનરલ હો‌સ્પિટલના પ્રમુખે પણ ચૌટાનાં દબાણો દૂર કરવા રજૂઆત કરી છે. નીતિનભાઈએ પત્રમાં લખ્યું છે કે, ‘વરાછાની જેમ અંગત રસ દાખવી કોટ વિસ્તારનાં દબાણોને દૂર કરવામાં આવે. વરાછાના દબાણો હટાવવા કાનાણીના પત્ર બાદ જે રીતે ઉકેલ માટે ગંભીરતા દાખવાઈ છે તે અભિનંદનને પાત્ર છે. મેં તેમજ જનરલ હોસ્પિટલના પ્રમુખે આ બાબતે ગૃહમંત્રી સુધી રજૂઆત કરી છે. કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી-ગલ્લાનાં દબાણો, પાથરણાં તથા દુકાનોનાં દબાણો, ગેરકાયદે તેમજ આડેધડ કરાતા પાર્કિંગ તથા સફાઈ તેમજ પાર્કિંગ વગરનાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો અંગેની છે. આ સમસ્યાઓના કારણે અહીં વસતા-લોકોને ખુબજ તકલીફ પડી રહી છે. 4 દાયકા અગાઉ શહેર હિતના નામે રાજમાર્ગ પર એલાયમેન્ટ કરી બહુ મોટું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેના કારણે જે લોકોની મિલકતો છીનવાઈ હતી તેમાંના ઘણા લોકો આજે પણ ધંધા-રોજગાર વગરના જ છે. નીતિનભાઈએ લખ્યું હતું કે, સ્થાનિકોને કોટ વિસ્તારમાં જ રહેવું છે. જો કે, હવે રાત્રિ બજારના નામે પણ રાજમાર્ગ તેમજ ગલીઓમાં દબાણો થાય છે. જેથી લોકો-વાહનોને તકલીફ પડે છે. કોટ વિસ્તાર તેમજ સમગ્ર શહેરી વિસ્તાર માટે પણ અંગત રસ દાખવો. લોકો શાંતિથી રહી શકે તે માટે અત્યંત જરૂરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #nitinbhajiyawala #chautabazar #daban #smc #suratmunicipalcorporation #daxeshmavani
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - LIKE 02/12/2025 सरत SHABE वशछाभांथी ६QtI९I ७2ावी शङातुं खोथ तो सु२तन। sl२ विश्ताश्भांथी ड्भ न७ि? सु२तन। पूर्व BJP प्रभुज नीतिन भछयावावाथे भेथ२ ६क्षेश भावाएीने uत्र द७्थो छे uतभi पूर्व BJP प्रभुज नीतिन ९शयावाIवरथे थौ२ा ५%४२ तेभ॰ stz ೊ2 1[21[2] 5[25[28212 Eಯlllal[ ೯? 524[1 +ial a] 52 ಅ तेभएे %९ट्थुं ड वशछाभां %ेभ भेथरे थंगत २२ ६ाजवीने ६५teiो &ू२ s२icथi, तेभ % डर्थवाडी थौ२ा ५%२भi ५९८ थवी %३२ छे भुद्दे थनेड़वा२ २फूथiतो $२ी ७ोवा छतi SMCनु तंत्र ७ख Adlt ~II o1o2j -el,& duld 2410239-21 €olleliui 82u8 o4l-Il 38 ' dHldl c1 కsuu అ, oui ~ts ces stGuza usilI %~ ug బత్త కడ Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 LIKE 02/12/2025 सरत SHABE वशछाभांथी ६QtI९I ७2ावी शङातुं खोथ तो सु२तन। sl२ विश्ताश्भांथी ड्भ न७ि? सु२तन। पूर्व BJP प्रभुज नीतिन भछयावावाथे भेथ२ ६क्षेश भावाएीने uत्र द७्थो छे uतभi पूर्व BJP प्रभुज नीतिन ९शयावाIवरथे थौ२ा ५%४२ तेभ॰ stz ೊ2 1[21[2] 5[25[28212 Eಯlllal[ ೯? 524[1 +ial a] 52 ಅ तेभएे %९ट्थुं ड वशछाभां %ेभ भेथरे थंगत २२ ६ाजवीने ६५teiो &ू२ s२icथi, तेभ % डर्थवाडी थौ२ा ५%२भi ५९८ थवी %३२ छे भुद्दे थनेड़वा२ २फूथiतो $२ी ७ोवा छतi SMCनु तंत्र ७ख Adlt ~II o1o2j -el,& duld 2410239-21 €olleliui 82u8 o4l-Il 38 ' dHldl c1 కsuu అ, oui ~ts ces stGuza usilI %~ ug బత్త కడ Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ ભારત સરકારે દેશના ટેલિકોમ અને ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ ઉત્પાદક કંપનીઓને ખાનગીમાં સૂચના આપી છે કે તમામ નવા સ્માર્ટફોન પર કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત સાયબર સુરક્ષા એપ્લિકેશન ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરવામાં આવે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં. સરકારના આ નિર્ણયની અસર લોકોની પ્રાઇવસી પર પડશે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયબર ગુના અને હેકિંગનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે એ પડકારને ધ્યાનમાં રાખીને ભારત આ દિશામાં પગલું ભરી રહ્યું છે. ભારતનું ધ્યેય ચોરાયેલા ફોનના દુરુપયોગને અટકાવવું, નકલી IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરોના ગેરકાયદે ઉપયોગને રોકવાનું તેમજ નાગરિકોને એક વિશ્વસનીય સરકારી સુરક્ષા સેવા પ્રદાન કરવાનું છે. રશિયામાં પણ ફરજિયાત સરકારી મેસેન્જર એપ્લિકેશન્સને પ્રિ-ઈન્સ્ટોલ કરવાના નિયમો લાગુ કરાયા છે. સરકારની દલીલ છે કે 'સંચાર સાથી' એપ્લિકેશન સાયબર ગુના અને ટેલિકોમ છેતરપિંડીનો મુકાબલો કરવા માટે એક જરૂરી સાધન છે. આ એપ કેન્દ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરીને ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને તમામ નેટવર્ક પર બ્લૉક અને ટ્રેક કરવામાં મદદ કરે છે. જાન્યુઆરીમાં લોન્ચ થયા પછી આ એપને 7 લાખથી વધુ ફોનને પુનઃપ્રાપ્ત કરવામાં અને 3 કરોડથી વધુ બનાવટી કનેક્શનને બંધ કરવામાં સફળતા મેળવી છે. આ એપ ફોનની આગવી ઓળખ એવા ‘IMEI નંબર’ની નકલ કરવાની ઘટનાઓને રોકવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મંત્રાલય દ્વારા 28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ નીચે મુજબની સૂચનાઓ અપાઈ છે. આગામી 90 દિવસમાં 'સંચાર સાથી' એપ તમામ નવા મોબાઇલ ફોનમાં પ્રિ-ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. જે મોબાઇલ ગ્રાહકો દ્વારા ખરીદીને ઉપયોગમાં છે, એ તમામમાં પણ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ દ્વારા આ એપ પહોંચાડી દેવાની રહેશે. આ સૂચના હજી સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ, પરંતુ સંબંધિત કંપનીઓને અપાઈ છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #sancharsaathi #indiangovernment #application #app
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - 02/12/2025 LKE सरती SHARE व्रूरसंतार  भारत 0T AHCHA Cougrlla uni 2 Dmwcnnu Dinza wnaWIWoc INDIA TELECOM -[11 ٧٧٥٧٧٧ ٥ ٧غ٧ ت ٥   ما =47C-- SANCHAR SAATHI Eandun Ialn . Gnltrun Conitac Sundan _ Eloslantlia raemegtun 0 NOW [ OcomOmant Cosgoiolvor MANDATORY Hnm gEaನnnna h es வnI பIn- Unuor ON ALL NEW rLLOIS SMARTPHONES IN INDIA gनद्र स२ङा२नो थाटेश , खवे ६२s स्भर्टडोनभां 'ंथा२ साथी ' २२ङा२ थ्ेu srluld, 43s2 (scilz -a 53 23 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME.SURATIFB 1 02/12/2025 LKE सरती SHARE व्रूरसंतार  भारत 0T AHCHA Cougrlla uni 2 Dmwcnnu Dinza wnaWIWoc INDIA TELECOM -[11 ٧٧٥٧٧٧ ٥ ٧غ٧ ت ٥   ما =47C-- SANCHAR SAATHI Eandun Ialn . Gnltrun Conitac Sundan _ Eloslantlia raemegtun 0 NOW [ OcomOmant Cosgoiolvor MANDATORY Hnm gEaನnnna h es வnI பIn- Unuor ON ALL NEW rLLOIS SMARTPHONES IN INDIA gनद्र स२ङा२नो थाटेश , खवे ६२s स्भर्टडोनभां 'ंथा२ साथी ' २२ङा२ थ्ेu srluld, 43s2 (scilz -a 53 23 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME.SURATIFB 1 - ShareChat
#💐 શુભ મંગળવાર #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏०२/१२/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 02/12/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
💐 શુભ મંગળવાર - ShareChat
00:20
#😱યુટ્યુબ બ્લોગરનું કમકમાટીભર્યું મોત🏍️ #📢1 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #સુરત સમાચાર સુરતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચેતવણીરૂપ અકસ્માતમાં માત્ર 18 વર્ષના યુવાન પ્રિન્સ પટેલનું કરૂણ અવસાન થયું છે, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. બ્રેડ લાઇનર સર્કલ પાસે બનેલી આ દુર્ઘટનામાં 'ઝડપની મજા, મોતની સજા' શબ્દો હકીકત બની ગયા હતા. સોશિયલ મીડિયા પર PKR Blogger તરીકે ઓળખાતા પ્રિન્સ પોતાની નવી KTM બાઈક — જેને તે પ્રેમથી ‘લેલા’ બોલાવતો હતો — લઈને યુનિવર્સિટી રોડથી બ્રેડ લાઇનર બ્રિજ તરફ આવી રહ્યો હતો. બ્રિજ પરથી નીચે ઉતરતાં તેનું બાઈક ઉપરનું નિયંત્રણ ગુમાતાં તે જોરદાર ઝડપે ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતા સ્થળ પર જ તેનું કરૂણ અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું — અને જો ઉત્તમ ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોત, તો કદાચ આ જાનલેવ ઈજા ટાળી શકાત, અથવા શરીર એટલું ક્ષતવિક્ષત ન થયું હોત. વધુ દુઃખદ એ છે કે અકસ્માતના ફક્ત બે દિવસ પહેલાં જ પ્રિન્સે પોતાની બાઈક સાથેની રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેની બાઈક પ્રત્યેની દીવાનગી સ્પષ્ટ દેખાતી હતી. આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક કડવી ચેતવણી છે — ઝડપ કોઈ શૌર્ય નથી, તે સીધું મૃત્યુ તરફ ધકેલી શકે છે. શહેરમાં વધી રહેલા યુવા રાઈડર્સ માટે આ દુર્ઘટના એક પાઠ છે કે સ્ટન્ટ, ઝડપ અને સોેશ્યલ મીડિયા માટેના જોખમી વિડિયો જીવનને પળવારમાં છીનવી શકે છે. હેલ્મેટ પહેરો, ઝડપ નિયંત્રિત રાખો અને રસ્તાઓ પર બેદરકારીભર્યું ડ્રાઈવિંગ ક્યારેય ન કરો. પરિવાર માટે અનંત દુઃખ છોડતાં આવા અકસ્માતો ટાળવા માત્ર એક પળની સાવચેતી પૂરતી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #speedkills #traffic #rule #pkrblogger #accident #ktm #universityroad #breadlinercircle
😱યુટ્યુબ બ્લોગરનું કમકમાટીભર્યું મોત🏍️ - ShareChat
00:29
#📢1 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત સુરતમાં વધતા ટ્રાફિક ઉલ્લંઘનો સામે કાર્યવાહી તીવ્ર બનાવાઈ છે અને RTO ઇન્સ્પેક્ટર કુણાલ પંચાલે સ્પષ્ટ કર્યું છે કે હવે વારંવાર નિયમ ભંગ કરનારા વાહનચાલકોને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે ખોટી બાજુએ વાહન ચલાવવું, દારૂ પીને ડ્રાઇવિંગ, મોબાઇલનો ઉપયોગ જેવા જીવલેણ ગુનાઓને ધ્યાનમાં રાખીને RTO અને પોલીસ વિભાગ સંયુક્ત ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કુલ 1465 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે—જેમાં 2025 દરમિયાન 235 ડ્રાઇવિંગ લાઇસન્સ (175 લાઇસન્સ 3 મહિના માટે અને 60 લાઇસન્સ 6 મહિના માટે) અને 2024માં 1230 લાઇસન્સ (1138 લાઇસન્સ 3 મહિના માટે અને 92 લાઇસન્સ 6 મહિના માટે) સસ્પેન્ડ કરાયા હતા. કુણાલ પંચાલે ચેતવણી આપી કે જો કોઈ ડ્રાઇવર 3 થી 4 વખત ગંભીર ઉલ્લંઘન કરતા પકડાશે તો તેનું લાઇસન્સ કાયમી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, વિભાગનો ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નથી, પરંતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે, તેથી નાગરિકોએ નિયમોનું પાલન કરી પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખવું જરૂરી છે. લાઇસન્સ સસ્પેન્શનની સંખ્યામાં આવનારા સમયમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #rto #driving #license #traffic #rule #warning #suspension
📢1 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - 01/12/2025 LIKE सरता SHARE BRUnD PAC rat aGs (uuHI ~i! clea RTOల 2 qui 1465 alata aAus suf Guu ~aRdui, RTO ~1ale uidll aRuచigSd iన 2($5 वा२वा२ Gcसंधन S२नI२I वाeनथासडो साभे SSs डर्थवाडी s२वlभi 2،٩ 2٤ ع Eccl & dui 84 1465 4l8?l-?1 ?21-5 s24lui 34lcrul टाईs निथभोना Gcदंधन GE५ ड्राछविंग GIIछसनस स२्4ेrs 21[ ಎiೊ 1? जोटी क%ुथी वI७न थcााववुं, थाGता SRali ~lcul SdI dl೬-t1i ೩[ಯIBGt u2 qlrt 524, 4ತ 3S1 qlex actlqs, El3 11 dl೬t actlqs, ತctz [ೊ-tl 3 cತct? act[qs; 21[55 R1ಇcts Gcciu- s29 शतत निथभोनुं Gcदंधन $२ना२थरोने डाथभी स२्पेन्शननी थेतवए! Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS f @AME SURATIFB 01/12/2025 LIKE सरता SHARE BRUnD PAC rat aGs (uuHI ~i! clea RTOల 2 qui 1465 alata aAus suf Guu ~aRdui, RTO ~1ale uidll aRuచigSd iన 2($5 वा२वा२ Gcसंधन S२नI२I वाeनथासडो साभे SSs डर्थवाडी s२वlभi 2،٩ 2٤ ع Eccl & dui 84 1465 4l8?l-?1 ?21-5 s24lui 34lcrul टाईs निथभोना Gcदंधन GE५ ड्राछविंग GIIछसनस स२्4ेrs 21[ ಎiೊ 1? जोटी क%ुथी वI७न थcााववुं, थाGता SRali ~lcul SdI dl೬-t1i ೩[ಯIBGt u2 qlrt 524, 4ತ 3S1 qlex actlqs, El3 11 dl೬t actlqs, ತctz [ೊ-tl 3 cತct? act[qs; 21[55 R1ಇcts Gcciu- s29 शतत निथभोनुं Gcदंधन $२ना२थरोने डाथभी स२्पेन्शननी थेतवए! Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS f @AME SURATIFB - ShareChat
#💐 શુભ સોમવાર #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #ગણપતિ વિડીયો🎥 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏०१/१२/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 01/12/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
💐 શુભ સોમવાર - ShareChat
00:20
#🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #ગણપતિ #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏३०/११/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 30/11/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 - ShareChat
00:20
#💐 શનિવાર સ્પેશિયલ #ગણપતિ વિડીયો🎥 #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२९/११/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 29/11/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
💐 શનિવાર સ્પેશિયલ - ShareChat
00:20
#📱 શુક્રવાર સ્પેશિયલ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏२८/११/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 28/11/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
📱 શુક્રવાર સ્પેશિયલ - ShareChat
00:20