@atalsamachar
@atalsamachar

Atal Samachar

ઉત્તર ગુજરાત તથા દેશ-દુનિયાના તમામ તાજા સમાચાર અને સાથે આપના વિસ્તારની સમસ્યા અને ઘટનાઓ ઘરે બેઠા અમને પંહોચાડો અમારા અટલ સમાચારની ટીમ યોગ્ય તપાસ કરી આપના પ્રશ્નોને વાચા આપશે. સમાચાર માટે વોટસએપ કરો : 95588 82537 Email : atalsamachar11@gmail.com

તપાસ ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારના હિસાબો અને વેચાણ સહિતની બાબતે ક્રોસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આથી માધવીની તમામ શાખાઓમાં કરચોરીનો આંકડો ચોંકાવી શકે છે. મહેસાણા અને અમદાવાદ જીએસટી ટીમના સામૂહિક દરોડાને પગલે માધવીની ઉત્તર ગુજરાતની શાખાઓમાં સવારથી વેપારને ગંભીર અસર થઇ છે. જેના પગલે કર્મચારીઓ પણ તપાસ સામે અવાક્ બની ગયા છે.
#

📄 21 સપ્ટેમ્બરનાં સમાચાર

બ્રેકિંગ@તપાસ: ઉત્તર ગુજરાતની માધવી ડેરીમાં ટેક્ષચોરીનો આંકડો ચોંકાવનારો | Atal Samachar
Atalsamachar.com
15.8k એ જોયું
20 કલાક પહેલા
માત્ર એક અઠવાડીયામાં 6 જેટલા મોટર સાઇકલ ચોરાઇ જતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વોર્ડ નંબર-3ની વાસણા સોસાયટીમાં ગત મોડીરાત્રે ચોરોએ ચાર જેટલા બાઇક ચોરવાનો પ્રયાસ કરતા રહીશો જાગી જતા શખ્સો પલાયન થઇ ગયા હતા.
#

📄 21 સપ્ટેમ્બરનાં સમાચાર

ખેડબ્રહ્મા: બાઇક ચોરોનો આંતક, અત્યાર સુધી 6 મોટરસાઇકલની ઉઠાંતરી | Atal Samachar
Atalsamachar.com
15.8k એ જોયું
22 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ