@atalsamachar
@atalsamachar

Atal Samachar

ઉત્તર ગુજરાત તથા દેશ-દુનિયાના તમામ તાજા સમાચાર અને સાથે આપના વિસ્તારની સમસ્યા અને ઘટનાઓ ઘરે બેઠા અમને પંહોચાડો અમારા અટલ સમાચારની ટીમ યોગ્ય તપાસ કરી આપના પ્રશ્નોને વાચા આપશે. સમાચાર માટે વોટસએપ કરો : 95588 82537 Email : atalsamachar11@gmail.com

પાંચમાં તબક્કાના ભાગરૂપે ધાનેરા પાલિકામાં શુક્રવારે પાંચમા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જોકે ભાજપના જ ચુંટાયેલા નગરસેવકોએ ગેરહાજર રહેતા મામલો ગરમાયો છે. સત્તાધિન કોંગ્રેસની પાલિકા દ્રારા ગોઠવાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં રાજકીય ગણતરીના ભાગરૂપે એકપણ ભાજપી નગરસેવક હાજર રહ્યા ન હતા. જેને લઇ સમર્થન અને વિરોધમાં ટીપ્પણીઓ શરૂ થઇ છે.
#

📰 18 ઓક્ટોબરનાં સમાચાર

ચર્ચા@ધાનેરા: પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ, ભાજપના નગરસેવકોની જ ગેરહાજરી | Atal Samachar
Atalsamachar.com
11.8k એ જોયું
11 કલાક પહેલા
સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામા લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હીન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
#

📰 18 ઓક્ટોબરનાં સમાચાર

કાર્યવાહી@દાંતા: બાળલગ્ન મુદ્દે દલાલ સહિતના સામે ગુનો દાખલ થયો | Atal Samachar
Atalsamachar.com
13.6k એ જોયું
15 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ