#ડાકોર ના ઠાકોર 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
।। ૐ નમોઃ ભગવતે વાસુદેવાય ।।
કળિયુગ વર્ષ - ‼️5️⃣1️⃣2️⃣7️⃣‼️
વિક્રમ સવંત  - ‼️2️⃣0️⃣8️⃣2️⃣‼️
 🟡🟡🟡 - ઓક્ટોબર - 🟡🟡🟡
‼️3️⃣0️⃣▪️1️⃣0️⃣▪️2️⃣5️⃣‼️
કારતક સુદ,- ૮ - આઠમ - ગુરૂવાર 
🚩 - ગોપાષ્ટમી - દુર્ગાષ્ટમી - 🚩
🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡
આજ નાં પવિત્ર દિવસે પરંપરાગત રીતે શ્રીકૃષ્ણનગરી ડાકોર માં શ્રીરણછોડરાયજી ગૌશાળા ગાયો નાં વાડા ની બધી ગાયો શ્રીરણછોડરાય મંદિરે લાવી પૂજા કરી આરતી ઉતારવામાં આવશે.🙏
બાળ સ્વરૂપ માં શ્રીકૃષ્ણ ભગવાને ગાયો ચરાવતાં તેમજ અનન્ય પ્રેમપૂર્વક વેણુવાંસળી વગાડી ગાયો ની સેવા કરી જગત ને અનોખો સંદેશ આપ્યો હતો એવાં શ્રીકૃષ્ણ ભગવાન ડાકોર માં શ્રીરણછોડરાય સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે જયાં આજે ગોપાષ્ટમી ધામધૂમ થી ઉજવાશે🚩
🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡
આજ ના શ્રી રાજા રણછોડના
મંગળા આરતી દર્શન..!
🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡🟡
🙏 - જય હો રાજા ધિરાજ કી - 🙏