#ડાકોર ના ઠાકોર 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
।। ૐ નમોઃ ભગવતે વાસુદેવાય ।।
કળિયુગ વર્ષ - ‼️5️⃣1️⃣2️⃣7️⃣‼️
વિક્રમ સવંત - ‼️2️⃣0️⃣8️⃣2️⃣‼️
🟤🟤🟤 - ડિસેમ્બર - 🟤🟤🟤
‼️0️⃣8️⃣▪️1️⃣2️⃣▪️2️⃣5️⃣‼️
માગશર વદ,- ૪ - ચોથ - સોમવાર
🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤
🍁અષ્ટ સિદ્ધિ આગળ ઉભી રહી
મુક્તિ રહી કર જોડ રે ☘️
🌺પ્રાણ જીવન પુરષોત્તમ પ્યારા
રાજ કરો રણછોડ🌼
વસો મારા રુદિયા💙માં.
🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤
આજ ના શ્રી રાજા રણછોડના
મંગળા આરતી દર્શન...!
🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤
🙏 - જય હો રાજા ધિરાજ કી - 🙏