#ડાકોર ના ઠાકોર 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
।। ૐ નમોઃ ભગવતે વાસુદેવાય ।।
કળિયુગ વર્ષ - ‼️5️⃣1️⃣2️⃣7️⃣‼️
વિક્રમ સવંત. - ‼️2️⃣0️⃣8️⃣1️⃣‼️
🔳🔳🔳 - સપ્ટેમ્બર - 🔳🔳🔳
‼️2️⃣9️⃣▪️0️⃣9️⃣▪️2️⃣5️⃣‼️
આસો સુદ,- ૭ - સાતમ - સોમવાર
🔱 સાતમું નોરતુ - માઁ કાલરાત્રી 🔱
🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳
🪶હૃદય ❤️કમળ 🌸માં જુવો નિહાળી
વસે કનેયાલાલ રે 🪈
ચરણે નમું 👏મારા રાય રણછોડને
પ્રભાત ને પોર આજ મારે દિવાળી🌼
🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳
આજ ના શ્રી રાજા રણછોડના
મંગળા આરતી દર્શન 🙏
🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳🔳
🙏 - જય હો રાજા ધિરાજ કી - 🙏
🪻🪻 - રાધે - રાધે - 🪻🪻