@chiku2565
@chiku2565

Chiku

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

*નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-* 🕛🕧🕐🕜🕑🕝🕒🕞🕓🕟🕕 *👉🏻જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.* *👉🏻અરે મુકો માથાકૂટ,* *👉🏻ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,* *👉🏻મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,* *👉🏻કોઈની બળતરા કરવાની જરૂર નથી,* *👉🏻કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.* *👉🏻ક્યાં જવું છે અભિમાન રાખીને?* *👉🏻સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.* *👉🏻તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.* *👉🏻બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.* *👉🏻મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,* *👉🏻વરસાદમાં હડી કાઢી નાવ,* *👉🏻જોવાયુ એટલું જોય લો,ફરી લો,* *👉🏻કોઈને નડીએ નહીં એટલે ઘણું,* *👉🏻બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.* *👉🏻થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.* *👉🏻માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,* *👉🏻આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે* *👉🏻માટે જલસાથી જીવો.* *👉🏻મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે...* *"Well played boss."* 🌹👍🏻NT👍🏻🌹 #😇 સુવિચાર
#

😇 સુવિચાર

😇 સુવિચાર - शंकर द्वारा आसुरी सृष्टि का विनाश कराते हैं । दिव्य बुद्धि के दाता है सुख - दुख से न्यारे हैं आनन्द के सागर हैं शान्ति दाता हैं निराकार हैं पतित - पावन है सद्गति दाता है ज्ञान के सागर हैं सृष्टि के आदि - मध्य - अन्त के ज्ञाता हैं । सब के सुख के दाता हैं मुक्ति वा जीवन मुक्ति के दाता हैं ब्रह्मा , विष्णु , शंकर के भी रचयिता त्रिमूर्ति है । परमात्मा पत्थर बुद्धि वालों को पारस करते हैं । नर से श्री नारायण बनाने वाले हैं । परमपिता शिव परमात्मा सान . दाता काल के पंजे से छुड़ाने वाले हैं । सत - चित् - आनन्द स्वरूप हैं परमपिता परमपिता , परमशिक्षक व सद्गुरु हैं कर्मों की गति को जानने वाले हैं गीता जीवन नैया को पार ले जाने वाले हैं विष्णु द्वारा दैवी सृष्टि की पालना कराते हैं दुख - हर्ता सुख - कर्ता हैं मनुष्य - सृष्टि रूपी वृक्ष के बीज - रूप हैं ब्रह्मलोक के वासी हैं दिव्य दृष्टि के दाता हैं गुणों के भण्डार हैं अकाल मूर्त हैं प्रेम के सागर है शान्ति के सागर हैं जन्म - मरण से न्यारे है विन्दु रूप - ज्योति स्वरूप हैं ब्रह्मा द्वारा सतयुगी सृष्टि की स्थापना कराते हैं - ShareChat
219 એ જોયું
17 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ