એક એવું સ્થળ જ્યાં લુપ્તપ્રાય ઇન્ડિયન સ્કિમર સહિત 310થી વધુ પક્ષીની પ્રજાતિઓ વસવાટ કરે છે. ખીજડિયા અભયારણ્ય માત્ર પક્ષીઓ માટે આશ્રયસ્થાન નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જતન માટેનું મહત્વનું કેન્દ્ર પણ છે.
#📰 કરંટ અફેર્સ #🤪 અજીબોગરીબ તથ્યો #📝 આપણો ઈતિહાસ #🔍 જાણવા જેવું #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી