@creator_academy_gujarati
@creator_academy_gujarati

Creator Academy Gujarati

શેરચેટ સાથે જોડાવ અને સારા સારા તથા શેરચેટના નવા ફિશર્સ ની જાણકારી માટે ફોલો કરો

#

🎥 Creator Academy Gujarati

પ્રિય શેરચેટ મિત્રો, તમારા માટે સેગમેન્ટમાં વધુ વિકલ્પ: 1️⃣ અમારી પાસે શેરચેટ કેમેરામાં પોઝ (વિરામ) બટન છે તેનો ઉપયોગ કરીને તમે તમારા વિડિઓને ઘણા સેગમેન્ટમાં રેકોર્ડ કરી શકો છો. 2️⃣ તમે કેમેરામાં વચ્ચે રહેલા રાઉન્ડ બટન પર લાંબી પ્રેસ કરીને સેગમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો, તમે વિડિઓને થોભાવા માટે રાઉન્ડ બટનને છોડી દો અને પછી ફરીથી લાંબી પ્રેસ કરીને બીજા સેગમેન્ટને રેકોર્ડ કરવાનું શરુ કરી શકો છો. 3️⃣ જો તમે લાંબા સમય સુધી બટનને દબાવી રાખવાં માંગતા ન હોવ તો તમે ટાઇમર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો જે ઉપર જમણા ખૂણા પર છે. તમે 3 સેકન્ડ અથવા 10 સેકન્ડ પસંદ કરી શકો છો ઉ.દા. જો તમે 3 સેકંડ પર ક્લિક કરો છો, તો તમારો વિડિઓ દરેક સેગમેન્ટમાં 3 સેકંડ પછી રેકોર્ડિંગ શરૂ કરશે તો તમે કાં તો ટાઇમર પસંદ કરી શકો છો અથવા તમે લાંબી પ્રેસ કરી શકો છો. 4️⃣ તમે "ઉપરની જમણી બાજુના લાલ બટન" પર ક્લીક કરીને તમારા પાછલા સેગમેન્ટને કાઢી શકો છો. ટોચ પર પીળી પટ્ટી તમારા સેગમેન્ટ બતાવે છે. 5️⃣ બ્લુ ટિક તમને તમારો વિડિઓ પોસ્ટ કરવાં માટે આગળ વધવાની મંજૂરી આપે છે. તો હમણાં જ પોસ્ટ કરવાનું શરૂ કરો !!
72.9k એ જોયું
1 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ