
Dada Bhagwan
@dadabhagwanfoundation
Visit our website: https://www.dadabhagwan.org
કોઈને બહાર દુઃખ આપો તો મહીં દુઃખ ચાલુ થઈ જાય! એવું આ વીતરાગોનું સાયન્સ છે. એક અવતાર બધાનાં દુઃખ લઈ લેશો તો અનંત અવતારનું સાટું વળી જશે! - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/nCYoF2uY
#✨આધ્યાત્મિક વિચાર📜 #✍️ જીવન કોટ્સ #🙏દાદા ભગવાન🌺 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
#💐 શનિવાર સ્પેશિયલ #📱 ગુજરાતી સ્ટેટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #🔄કર્મનું જ્ઞાન🙏
પાપ અને પુણ્ય કેવી રીતે બંધાય છે? પાપ-પુણ્યનું ફળ શું મળે? કર્મના વિજ્ઞાન વિષે વધુ સમજવા વિડિયો નિહાળીએ.
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://dbf.adalaj.org/g45LZ9Vj
#📱 શુક્રવાર સ્પેશિયલ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏કૃષ્ણ વચન✍️ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱
ભગવદ્ ગીતાનો સાર શું છે?
ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે.
ભગવદ્ ગીતાનો સાર વાંચવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/IWb8pgX6
#💐 ગુરૂવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👨👩👧👦 પરિવાર પ્રેમ #🧡પરિવાર - પ્રેમનું બંધન 👨👩👧👦 પ્રોબ્લેમ્સમાં કેવી રીતે વર્તવું?
સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. આ ત્રિકોણ ભારત જેવા દેશોમાં દરેક ઘરમાં જોવા મળે છે. સાસુ-વહુના સંબંધમાંથી ક્લેશ જવા માટે સૌથી પહેલા એ ક્લેશનું કારણ સમજવું જરૂરી છે.
તો ચાલો, સાસુ-વહુ વચ્ચેનાં પ્રોબ્લેમ્સને સરળતાથી ઉકેલવાની ટીપ્સ વાંચીએ: https://dbf.adalaj.org/MiORh1W2
#💐 બુધવાર સ્પેશિયલ #✨આધ્યાત્મિક વિચાર📜 ગેમ્સ રમવાનું કેવી રીતે ટાળવું?
મમ્મી મને હિંસક ગેમ્સ રમવાની ના પાડે, તો પણ રમાઈ જાય છે. તો શું કરવું? ચાલો શીખીએ, હિંસક ગેમ્સ રમવાનું કેવી રીતે ટાળી શકાય.
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://dbf.adalaj.org/wjzWPr7e #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
સમકિત એ જ્ઞાન નથી, પણ સમજણ છે. - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/kyLZf8yR #✍️ જીવન કોટ્સ #✨આધ્યાત્મિક વિચાર📜 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 શુભ મંગળવાર
#💐 શુભ સોમવાર #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #✨આધ્યાત્મિક વિચાર📜 #✍️ જીવન કોટ્સ સાધે તે સાધુ. - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/A7hcepDf
શું તમને કામ કરવાનું મન નથી થતું? કોઈ પણ કામમાં આળસ આવે ત્યારે શું કરવું એ જાણવા આ વીડિયો અંત સુધી જુઓ.
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://dbf.adalaj.org/wjzWPr7e #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #🌟જીવનમાં ખુશ કેવી રીતે થવું❓
ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના છાસઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ ૬૬॥
અર્થાત્ સર્વધર્મનો ત્યાગ કરીને એકમાત્ર મારા શરણમાં આવી જા. તું ભય ના પામ, હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ!
ભગવત ગીતાનો સાર જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/tsVAU3UY
#💐 શનિવાર સ્પેશિયલ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગીતા સાર વિડિયો📽 #🙏ભક્તિ સ્ટેટ્સ
પૂજ્યશ્રી દીપકભાઈ
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://dbf.adalaj.org/g45LZ9Vj #📱 શુક્રવાર સ્પેશિયલ #✨આધ્યાત્મિક વિચાર📜 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱








