@daxesh
@daxesh

Daxesh Trivedi

પહેલું કોરુ પાનુ 365 પન્નાની ડાયરીનુ સારુ લખવાની કોશિશ કરજો કોઈના સગા બનવુ એતો ઈશ્વરના હાથમા છે પરતુ કોઈના વ્હાલા બનવુ એતો તમારા જ હાથમા છે

#

😅 જોક્સ

જો આમજ વાતાવરણ રહેશે તો ગરબા પણ કૈક આજ પ્રકાર ના આવશે. 😀ગારો ખુંદવા ગૈતી મોરી સૈયર,ગારો ખુંદવા ગૈતી મોરી સૈયર 😀એકે લાલ દરવાજે ભુવા પડીયા રે લોલ,એમા અમારા એકટીવા ફસાણા ના રે લોલ. 😀પાવલી લૈને હુતો પલડવા ગૈતી, 😀સોનલ ગરબો શીરે,કાદવ માં ચાલો ધીરે ધીરે, 😀આ રગડો ગારો,મેલી દીયો ને સ્કુટર કાનજી! નહી મેલુ રે,આ ગારા કાદવ માં પગ નહી મેલુ, 😀ઘોર અંધારી રે રાતલડી માં લપસ્યા બૈરા ચાર! 😀તારા વિના છામ મ્હને એકલડુ લાગે ગારો ખુંદવાને વ્હેલો આવજે. 😀એ હુ તો ગૈ તી મેળે,પડયુ સ્કુટર ગારામા, પૈડુ ઠહડાઈને ગયુ મરડાઈ,હુ જૈ પડી ખાડા માં ખાડા માં 😀એ માં પાછા વરસી ફર્યા રે મજા બગાડી બધી આજ રે. #😅 જોક્સ #🤣 નવરાત્રી જોક્સ #😂 વરસાદનાં જોક્સ #🤓 રમુજી સ્ટેટ્સ #🤣 રમુજી ફોટો
348 એ જોયું
15 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ