માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના 🙏 કરું છું.માતા જગદંબાના અનંત આશીર્વાદ આપ સૌ પર બની રહે.
નવરાત્રીના તહેવાર ની આપને હાર્દિક શુભકામનાઓ.જય માતાજી🙏🚩 #📣 ગુજરાતી લોક ડાયરો 🎶 #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🌺બીજા નોરતાની શુભેચ્છા🔴 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #👣 જય માતાજી