શ્વાસ પૂરા થઈ જાય ને ઇચ્છા બાકી હોય એ
મૃત્યુ
શ્વાસ ચાલુ હોય અને ઇચ્છાઓ ખતમ થઈ જાય એ
મોક્ષ. #📜 શાયરી#📕ગુજરાતી સાહિત્ય અને કવિતાઓ✒️#😇 પ્રેરણાત્મક વિચાર#✌️ આત્મવિશ્વાસ#મોટિવેશન 💪
આ સંસારમાં જે દયાળુ,જિજ્ઞાસુ, પવિત્ર,.. તે મોક્ષને પાત્ર છે #🥰 ગુજરાતી ફિલ્મ વિડિઓ સ્ટેટ્સ 😍#😍 જય જય ગરવી ગુજરાત#😍 જય જય ગરવી ગુજરાત#✨ગુજરાતની સંસ્કૃતિ#👍 જીવન લક્ષ્યો#🎯 પ્રેરણાત્મક વીડિયો 📱