દુબઈમાં હવે ખાંડ પ્રમાણે Tax | Sugar Tax 2026 | Dr. Jitu Bandhaniya
દુબઈ (UAE) એ 1 જાન્યુઆરી 2026થી એક નવી Tier-Based Sugar Tax System અમલમાં મૂકી છે.
નવા નિયમ મુજબ:
• 100mlમાં 8 ગ્રામથી વધુ ખાંડ હોય તો 1.09Dh પ્રતિ લિટર ટેક્સ
• 100mlમાં 5–8 ગ્રામ ખાંડ હોય તો 0.79Dh પ્રતિ લિટર ટેક્સ
• 100mlમાં 5 ગ્રામથી ઓછી ખાંડ અથવા Artificial Sweetener વાળા પીણાં પર Zero Tax
આ કાયદો Vocal for Localને સમર્થન આપે છે. #👫 મારા મિત્ર માટે #😀 તંદુરસ્તી #🇮🇳 મારુ ભારત #🥗 પોષ્ટીક આહાર #jitubandhaniya
યોગ કરવાથી વાળ કાળા થાય? | Podcast with Yog Sevak Sheeshpal | Dr. Jitu Bandhaniya
યોગ કરવાથી લાંબા સમય સુધી વાળ કાળા રહે છે. જો તમે નિરંતર કપાલભાતી કરો, અનુલોમ વિલોમ કરો, ભસ્ત્રિકા કરો અને ધ્યાન કરો તો લાંબા સામે સુધી તમારા વાળ કાળા રહેશે અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે. યોગ વિશે આવી જ ઉપયોગી માહિતી માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર #✔ યોગ ના ફાયદા #🤸♀️ યોગાસન 🧘♀️ #👫 મારા મિત્ર માટે #jitubandhaniya
નવધા ભક્તિનો એક પ્રકાર એટલે મિત્રતા | Podcast With Maya Bhai Ahir | Jitu Bandhaniya
મિત્રતા એટલે શું? સાચો મિત્ર કોણ? ભાઈબંધીની સાચી વ્યાખ્યા સાંભળો માયાભાઇ આહીરના મુખેથી. આવી જ અવનવી વાત જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Jitu Bandhaniya YouTube Channel પર. #👫 મારા મિત્ર માટે #👌 બેસ્ટ ફ્રેન્ડ #📱 ફ્રેંડશીપ વીડિયો #jitubandhaniya
યાદગાર ગીતોના લેખક | Podcast With Keshav Rathod Part 2 | Beyond Boundaries with Jitu Bandhaniya
કેશવ રાઠોડે ઘણા સુપ્રસિદ્ધ ગીતો લખ્યા છે. જેમાંથી પૂનમની પ્યારી પ્યારી રાત, ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં, તારા નામની ચુંદડી ઓઢી, હો કાન્હા હું તને ચાહું, હરિ હરિ બોલે હે જી, કાન તારી રે મોરલડીમાં જાદુ રે ભર્યા આ બધા ગીત તેમના મનપસંદ ગીતો છે. #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👫 મારા મિત્ર માટે #😍 ગુજરાતી ગીત ચેલેન્જ #jitubandhaniya
યોગ કે જીમ શરીર માટે સારું શું? | Podcast with Yog Sevak Sheeshpal | Jitu Bandhaniya
આ વિડિયોમાં યોગ સેવક શિશપાલજી યોગ અને જિમ વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજાવે છે.યોગ કરવાથી માત્ર શરીર મજબૂત નથી બનતું પરંતુ શરીર સ્વસ્થ અને સંતુલિત બને છે. જ્યારે પ્રોટીન પાવડર લઈને કરવામાં આવતું જીમ વર્કઆઉટ લાંબા ગાળે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. યોગ વિશે આવીજ અવનવી વાત જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર. #gym #👫 મારા મિત્ર માટે #💪વિકસિત ભારત🚅 #🇮🇳 મારુ ભારત #jitubandhaniya
લતા મંગેશકર નારાયણ સ્વામીના ભજન સાંભળતા! | Podcast With Hiteshdan Gadhvi | Jitu Bandhaniya
લતા મંગેશકર નારાયણ સ્વામીના ભજનના ચાહક હતા. દરરોજ સવારે તેઓ નારાયણ સ્વામીના ભજન સાંભળતા હતા. જ્યારે લતા મંગેશકર મૃત્યુ પામ્યા ત્યારે પણ ધીમા અવાજમાં નારાયણ સ્વામીના ભજન ચાલુ હતા. નારાયણ સ્વામી વિશેની અજાણી અને અવનવી વાત જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર. #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #😇 જૂની યાદો #lata mangeshakar #jitubandhaniya
જો કોઈ ગીત ન ચાલ્યું તો? | Podcast With Rakesh Barot | Beyond Boundaries With Jitu Bandhaniya
જો કોઈ ગીત ન ચાલ્યું તો? કોઈ ગીત ગાયા પછી કોઈ ચમત્કાર થયો છે? આ સવાલનો જવાબ જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર.
#🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #😍 ગુજરાતી ગીત ચેલેન્જ #🎶ગુજરાતી ગીતો સ્ટેટ્સ #jitubandhaniya
ભગવાન ભૂલો પડે ખરા? | Podcast With Neha Suthar | Jitu Bandhaniya
#nehasuthar #jitubandhaniya #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #💓 લવ સ્ટેટ્સ
શું કાલની ચિંતામાં આપણે આજે જીવીએ છીએ? | Motivational Reel | Dr. Jitu Bandhaniya
એક અનાજથી ભરેલી ટ્રક રસ્તે જઈ રહી હતી. તેમાંથી એક બોરી રસ્તા પર પડી ગઈ. પંખીઓ આવી અને આનંદથી દાણા ચણવા લાગ્યા. થોડા સમય બાદ એક માણસ આવ્યો, તેણે પંખીઓને ઊડાડી દીધા અને અનાજની બોરી લઈને ચાલ્યો ગયો.
આ વાર્તા પરથી આપણને સમજાય કે આપણે કાલની ચિંતામાં આપણે આજે પણ સરખું નથી જીવતા.
તમારા ધ્યાનમાં કોઈ એવો અલગારી છે જેને કાલની ચિંતા ન હોય!
કોમેંટમાં જરૂર જણાવજો. #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #jitu Bandhaniya
પૈસા કે પ્રેમ? | Podcast With Neha Suthar | Beyond Boundaries With Jitu Bandhaniya
પ્રેમ એટલે શું? ગમતા છોકરાના લક્ષણો, પૈસા કે પ્રેમ શું વધારે મહત્વનું? આવા જ બધા સવાલોના જવાબ જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર
#nehasuthar #drjitubandhaniya #gujaratipodcast #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👫 મારા મિત્ર માટે #👌બેસ્ટ સ્ટેટ્સ📱



