@dsk320
@dsk320

Dsk🔵

महेरबानी करके कोई भी व्यक्ति व्यक्तिगत मेसेज पर्सनल मेसेज ना भेजे।

અભિનંદન... અભિનંદન... દેશના શુરવીર તને અભિનંદન દેશના જાબાઝ તને અભિનંદન દેશના બહાદુર તને અભિનંદન દેશની શાન તને અભિનંદન દેશપ્રેમી તને અભિનંદન અરે!!!ફિલ્મમા જોયુ... આજ તે સત્ય કરી બતાવ્યુ ’’બોર્ડેર ક્રોસિંગ’’..અભિનંદન. અરે!!! તુ તો દુશ્મન દેશમા બોલ્યો.. ’’હિન્દુસ્તાન જિંદાબાદ"....અભિનંદન તને અભિનંદન... એકઝિટ બટન કલિક્ કરતા બહાર ફેકાયો; પેરાશુટ ખુલ્યુને,જઇ ચડ્યો, પારકી ધરતી પર. પારકી પ્રજાને મારવાને બદલે, ફાયર કર્યુ હવામા... વાહ...અભિનંદન. અરે!!! તે તો વિદેશી આર્મીને કહ્યુ, "હુ મારુ નામ જ બતાવુ" બીજુ હુ ન જણાવી શકુ તમને માફ કરશો... અભિનંદન... છુટ્યો ત્યારે ,રિહા થયો ત્યારે મે જોયો ગરુર ભાઇ, અભિનંદન ચહેરો તારો ગર્વથી છવાયેલો, એક કામ કર્યુ બહાદુરી ભર્યુ અભિનંદન... ટૉર્સચર કર્યા વગર ન રહે આપણો પાડોશી દેશ....અભિનંદન. કોશિશ તો સત્ય જાણવા કરી હશે, પુરી તારા જોડેથી અભિનંદન. પણ તુ ટસનો મસ ન થયો હોય એનો મને વિશ્વાસ છે અભિનંદન. વાહ અભિનંદન શબ્દો ખુટે...અભિનંદન લાગણી ઉભરાય...અભિનંદન પ્રેમ છલકાય...અભિનંદન આંખ આંસુથી જ છલકાય...અભિનંદન આજ મારી કલમ અધુરી... અભિનંદન. અભિનંદન. અભિનંદન
#

👨‍✈️ વીંગ કંમાન્ડર અભિનંદન

👨‍✈️ વીંગ કંમાન્ડર અભિનંદન - _ _ तू जो चाहे पर्वत पहाडों को फोड दे ' तू जो चाहे नदीयों के मुख को भी मोड दे _ _ तू जो चाहे माटी से अमृत निचोड दे - तू जो चाहे धरती को अम्बर से जोड दे अमर तेरे प्राण - - - २ मिला तुझको वरदान तेरी आत्मा में स्वयम् भगवान है रे ॥ १ ॥ - - - मनुष्य तू बडा महान है # ABHINANDAN % 23DSK - ShareChat
401 એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ