@gamit9978086749
@gamit9978086749

vishal

હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

વાલોડ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ સસ્પેન્ડ તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ પોલીસ મથકના હદ વિસ્તાર માંથી સ્ટેટ મોનિટરીંગ સેલે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં પીએસઆઈ એ.ડી.ખાંટ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામ માંથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ઝડપી પાડેલા રૂપિયા બે લાખ પાંચ હજાર રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા મામલે ફરજમાં બેદરકારી બદલ વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ વાલોડ તાલુકાના દેગામા ગામની સીમમા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી દેગામા ગામે ખેતર માં સંતાડવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા બે લાખ નો દારૂનો જથ્થો ઝડપી કબ્જે કર્યો હતો.સ્થાનિક પોલીસની જાણ બહાર થયેલા આ દરોડાથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ વાલોડ ના પીએસઆઇ એ.ડી.ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને લઈ બુટલેગરોને છાવરનાર ભ્રષ્ટપોલીસ કર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.આપને અહીં જણાવી દઈએ છીએ કે,સુરત આરઆરસેલ અને સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરના સ્ટાફે વાલોડ પોલીસ મથકની હદ માંથી અનેક વખત મોટી માત્રા માં દારૂ ઝડપી પાડ્યો હતો.તેમછતા વાલોડ પંથકમાં માંથી મોટા પાયે વિદેશી દારૂ સપ્લાય અને વેચાણ કરવામાં આવતા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડા પાડી સ્થાનિક પોલીસના ગાલ પર તમાચો માર્યો છે. #📰 19 જૂનનાં સમાચાર
#

📰 19 જૂનનાં સમાચાર

📰 19 જૂનનાં સમાચાર - June 19th , 2019 વાલોડ પોલીસ પીએસઆઈ સસ્પેન્ડ સ્ટેશનનો ' ' ' ' - ShareChat
3.5k એ જોયું
28 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ