અષ્ટમી તિથિ, દેવકીજી નુ આઠમુ બાળ, નારાયણનો આઠમો અવતાર.
પટરાણીઓ તો હતી "આઠ" ને કુલ રાણીઓ "સોળ હજાર ને એક સો આઠ".
ગુણાંક મેળવું તો કળાઓ સોળ, જપુ નામ તો મંત્ર પણ "અષ્ટાક્ષર" થાય.
ધન્ય ગણું અહીં અંક “આઠ” નો ઠાઠ, અજબ ગણિત છે કૃષ્ણ અવતાર..!!
"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી"
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જય દ્વારકાધીશ...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻🌹 શ્રી કૃષ્ણ શરણં મમ:॥ 🦚🌅
🙏🏻🌹 કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને।
પ્રણત: ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ॥ 🦚🌅
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#🪈જન્માષ્ટમીની શુભેચ્છાઓ🌸 #🤩જન્માષ્ટમી સ્ટેટ્સ🪈 #🪈જય દ્વારકાધીશ👑 #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
દૂરનું સાંભળે છે, પાસે વાળાનું પણ સાંભળે છે, માં તો આખરે માં છે...હર દુ:ખિયાની વાતો સાંભળે છે....
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻માતા શીતળા દેવી અને માતા લક્ષ્મીજી ની કૃપાથી આ શીતળા સાતમ તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવે. શીતળા સાતમની શુભકામનાઓ !... 🙏🏻
🙏🏻ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥ 🌹🌅
🙏🏻ૐ હ્રીં શ્રીં શીતલાયૈ નમઃ॥ 🌹🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#📱 શુક્રવાર સ્પેશિયલ #શીતળા સાતમ #શીતળામાતા #🙏માઁ લક્ષ્મી સ્ટેટ્સ #🙏 જય શ્રી કૃષ્ણ
તિરંગો લહેરાવીશુ, ભક્તિ ગીત ગુનગુનાવીશુ વચન આપો આ દેશને દુનિયાનો સૌથી વ્હાલો દેશ બનાવીશુ...
વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા
🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ...🇮🇳
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#🇮🇳 સ્વાતંત્રદિવસની શુભકામનાઓ 🇮🇳 #🇮🇳 ઇન્ડિયન ફ્લેગ સ્ટેટસ 🇮🇳 #🇮🇳 મારુ ભારત #🤩સ્વાતંત્રતા દિવસ સ્ટેટ્સ 🇮🇳 #🤩સ્વાતંત્રતા દિવસ સ્ટેટ્સ 🇮🇳 #🇮🇳 દેશભક્તિ શાયરી 📜
જ્યાં સુધી એક-બીજા ને મદદ કરશે, ત્યાં સુધી કોઈ પડતું નથી તે ધંધો હોય, પરિવાર હોય કે સમાજ !...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻ૐ વિષ્ણવે નમ:॥ 🌅
🙏🏻ૐ લક્ષ્મી નારાયણ નમો નમઃ॥ 🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍️ગૌરવ સરધારા ની કલમ...✍️
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#💐 ગુરૂવાર સ્પેશિયલ #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏 જય શ્રી કૃષ્ણ
ત્રણ ટાઈમ ના રોટલા જેટલું તો કુદરત આપી જ દે છે સાહેબ પણ, માથાકૂટ તો રોટલા ઉપર જે "ઘી, બટર અને જામ" લગાવવું છે ને એની છે...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻 ૐ ગં ગણપતે નમ:॥ 🌅
🙏🏻 ૐ નમો ભગવતે વાસુદેવાય॥ 🌅
🙏🏻 શ્રી કૃષ્ણ શરણં મમ:॥🌅
🙏🏻 ૐ હરે વિઠ્ઠલ પાંડુરંગાય નમઃ॥ 🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#💐 બુધવાર સ્પેશિયલ #🐀જય શ્રી ગણેશ #Vitthal-Rukmani #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏 જય શ્રી કૃષ્ણ
મુંજવણ સાથે દોડવું, એના કરતાં સમજણ
સાથે ધીમું ધીમું ચાલવું સારું...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻ૐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ:॥ 🌅
🙏🏻ૐ હં હનુમતે નમ:॥ 🌅
🙏🏻ૐ ગં ગણપતયે નમઃ॥ 🌅
🙏🏻ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ॥ 🌅
🙏🏻જય શ્રી ગેલ માતાજી॥ 🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#💐 શુભ મંગળવાર #🙏જય હનુમાન🙌 #🐀જય શ્રી ગણેશ #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
આ મહિનામાં મહાદેવની ભક્તિ છે.
ભાઈ-બહેનનો પ્રેમ પણ છે.
દેશની આઝાદી પણ છે.
નંદલાલની મટકી પણ છે
અને ગણપતિ બાપાની ભક્તિ પણ છે.
માટે આ ઓગસ્ટ મહિનો પ્રેમ, સમર્પણ, બંધન,
શૌર્ય, મસ્તી અને ભક્તિનો મહિનો છે...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર મંગલમય રહે...🙏🏻
🙏🏻🔱 ૐ સાંબ સદાશિવાય નમઃ ॥ 📿🌅
🙏🏻🌍 ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ॥ 📿🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#📿શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર🍁 #🔱બમ બમ ભોલે🌺 #🔱 હર હર મહાદેવ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏 જય શ્રી કૃષ્ણ
પ્રકાશની કિંમત ત્યારે જ થાય છે જયારે અંધકારનુ અસ્તિત્વ હોય તેવી જ રીતે જીવનમા સુખનુ મહત્વ ત્યારે જ સમજાય જયારે દુખ વેઠીને સુખની પ્રાપ્તિ થાય...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻ૐ સૂર્યાય નમઃ ।। 🌅
🙏🏻ૐ આદિત્યાય નમઃ ।। 🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#💐 રવિવાર સ્પેશિયલ 🎉 #જય સૂર્યનારાયણ🌞 #🙏।।જય સૂર્ય નારાયણ।। #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏 જય શ્રી કૃષ્ણ
ભાવ, સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન રક્ષાબંધન...
રેશમનો તાર એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર...
રક્ષાબંધન ની ખુબ ખુબ શુભકામનાઓ !...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻 યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ:
તેન ત્વામ્ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલ: 🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#👫રક્ષાબંંધનની શુભકામનાઓ💖 #👩👦રક્ષાબંધન સ્ટેટ્સ😍 #📝ભાઈ બહેન કોટ્સ💝 #રક્ષાબંધન🎀Raksha Bandhan #🙏 જય શ્રી કૃષ્ણ
યોગ્યતાઓ
કર્મોમાંથી જ જન્મે છે,
જન્મથી તો દરેક માણસ
શૂન્ય જ હોય છે !...
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻ૐ શં શનૈશ્ચરાય નમ: ॥🌅
🙏🏻ૐ હં હનુમતે નમઃ ॥ 🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#💐 શનિવાર સ્પેશિયલ #જય શનિદેવ🙏 #🎼શનિદેવના ભજન અને મંત્ર #🙏જય હનુમાન🙌 #🙏 જય શ્રી કૃષ્ણ