@gujaratdnews
@gujaratdnews

Gujarat Daily News

Independent Journalism

સચિન સહિતના અન્ય નિવૃત ક્રિકેટરો ફરી ઉતરશે મેદાનમાં! જાણો કેમ અને ક્યારે થશે મેચ #📰 ખેલજગત સમાચાર
#

📰 ખેલજગત સમાચાર

સચિન સહિતના અન્ય નિવૃત ક્રિકેટરો ફરી ઉતરશે મેદાનમાં! જાણો કેમ અને ક્યારે થશે મેચ -
ક્રિકેટના ચાહકો માટે એક સારા સમાચાર છે, ભારત સહિતના દુનિયાભરના તેમના ફેવરિટ પૂર્વ ક્રિકેટરો મેચ રમવા મેદાનમાં ઉતરવાના છે ત્યારે તેમને સચિન, લારા, મુરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટરો ને ક્રિકેટ રમતા ફરી જોવાનો મોકો મળશે. આ ટૂર્નામેન્ટમાં વિશ્વના કેટલાક સ્ટાર ખેલાડીઓ એક ઉમદા હેતુ માટે ભાગ લેશે જેમાં જેક્સ કાલિસ, બ્રેટ લી તથા શિવનારાયણ ચંદ્રપોલ જેવા …
94 એ જોયું
2 કલાક પહેલા
કોંગ્રેસ આજે ભાજપ સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરશે! બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા રદ થવા મામલે ઉમેદવારો માટે લડાઈ લડશે #📰 15 ઓક્ટોબરનાં સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #🗳️ ગુજરાત રાજકારણ #🌷 ભાજપ #✋ કોંગ્રેસ
#

📰 15 ઓક્ટોબરનાં સમાચાર

કોંગ્રેસ આજે ભાજપ સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરશે! બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા રદ થવા મામલે ઉમેદવારો માટે લડાઈ લડશે -
બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા 20મી ઓક્ટોબરે યોજાવાની હતી પરંતુ ગુજરાતની ભાજપ સરકારને એકાએક ભૂત સવાર થતાં છેલ્લી ઘડી એ પરીક્ષા રદ્દ કરી નાખવામાં આવી છે. સરકારે પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરી લાખો વિધ્યાર્થીઓનું ભવિષ્ય અંધારમાં મૂકી દીધું છે. ત્યારે રાજયભરમાં પરિક્ષાના ઉમેદવારો, તેમના પરિવારો અને લોકો રોષિત થતાં સરકાર વિરુદ્ધ વિરોધની આગ …
1.7k એ જોયું
1 દિવસ પહેલા
મુખ્યમંત્રી રૂપાણી આજે મુંબઈમાં ચૂંટણી પ્રચાર કરશે! ગુજરાતી સમાજને કરશે સંબોધન #📰 15 ઓક્ટોબરનાં સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #🌷 ભાજપ #રાષ્ટ્રીય સમાચાર
#

📰 15 ઓક્ટોબરનાં સમાચાર

મુખ્યમંત્રી રૂપાણી આજે મુંબઈમાં ચૂંટણી પ્રચાર કરશે! ગુજરાતી સમાજને કરશે સંબોધન -
  મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબર એ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓનો કાફલો પ્રચાર માટે ખડકી દેવામાં આવ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ કે જ્યાં અલગ અલગ રાજ્યોથી આવીને રહેનારાઓની સંખ્યા લાખોમાં છે ત્યાં મત આકર્ષવા માટે પાર્ટીઓ તે રાજ્યોના મોટા નેતાઓને પ્રચાર માટે ઉતારી રહી છે. મુંબઈમાં ગુજરાતી સમાજ મોટા પ્રમાણે …
2.4k એ જોયું
1 દિવસ પહેલા
જીએસટી અને નોટબંધીને લીધે ભારતનું અર્થતંત્ર તણાવમાં : વર્લ્ડ બેન્ક #📰 15 ઓક્ટોબરનાં સમાચાર #રાષ્ટ્રીય સમાચાર #🖐🏼 મોદી સરકાર
#

📰 15 ઓક્ટોબરનાં સમાચાર

જીએસટી અને નોટબંધીને લીધે ભારતનું અર્થતંત્ર તણાવમાં : વર્લ્ડ બેન્ક -
મોદી સરકાર આર્થિક મોરચે સતત બેકફૂટ પર છે ત્યારે દેશની આર્થિક સ્થિતિ પર હવે RBI, વર્લ્ડ બેન્ક થી માંડીને લગભગ તમામ ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સી એ ચિંતા વ્યક્ત કરી છે અને સ્થિતિ વધુ વણસશે તેવી ચેતવણી આપી છે. ગઇકાલે નાણામંત્રી નિર્મલા સિતારમણનાં પતિ અને આંધ્ર પ્રદેશ સરકારના પૂર્વ સલાહકાર પ્રભાકર કે જેઓ ખુદ પણ દેશના મોટા …
2.4k એ જોયું
1 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ