@hardik1010
@hardik1010

⭐🎀ĦÄŖĐÏĶ🎀

🖐🏻હંમેશા😍જીવન મા એવા👫વ્યક્તિ ને👌🏻પસંદ કરો😚 જેનુ❤દિલ👱ચહેરા થી વધુ😘સુંદર હોઈ.....!!🌹

શુભ પ્રભાત શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે...  શિવની ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે.  જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.  રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન.    આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે.    આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ નહી કરાય એવું માનીએ છે.    લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાઢી કરે છે.  #🍱 રાંધણ છઠ્ઠ
#

🍱 રાંધણ છઠ્ઠ

🍱 રાંધણ છઠ્ઠ - ' આ શુભપ્રભાત ( ૨૧ ઓગસ્ટ શુભ બુધવાર - શ્રાવણ વદ રાંધણ છઠ્ઠ 2 6 © © @ > છે છે @ Hardik1010 qHardik1010 @ Hardik1010 આપને તેમજ આપના પરિજનોને રાંધણ છઠ્ઠ ની શુભકામના આપના પર ' માતા સીતળાજી ની ક્રિપા બની રહે આપનો દિવસ મંગલમય રહે - ShareChat
1.7k એ જોયું
2 કલાક પહેલા
#

🤣 શ્રાવણ જોક્સ

Fact of 90s.... 😃😃😃😃😃 સાતમ આઠમ તો અમારી હતી, એય ને બીજ ત્રીજ થી જ લોટ ના મોટા મોટા દેણા મુકાઈ જાય, આજુબાજુ વાળા ના વેલણ, પાટલા, ઉધાર માં લેવાઈ જાય, એમાંય પાછું ગાંઠિયા નું પિત્તળ વાળો સંચો તો ગામ માં કોક પૈસાદાર ના ઘરે જ હોય, એનું પહેલા થી બુકિંગ કરાવ્યું હોય, નાના નાના ટાબરિયા નું કામ તો બસ એની માં ( એ સમયે મમ્મી નો તી.) કે બહેન કે ભાભી જે વણી વણી ને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું, વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડા માં રાખી દેવું, આઠમ ના મેળા માં ઘરે થી નિકડયે એ પેલા જ ઘરે થી માં કે બાપુજી એ જ નક્કી કરી દીધું એ કે તારે આ લેવાનું છે,..😄😄 ગમે એટલો વરસાદ હોય તોય બરફ નો ગોલો ક આઇસ ક્રીમ તો ખાવાની જ...🍧🍧🍧 લાકડા નો ખટારો મળે એટલે તો જાણે શું ય મળી ગયું...🚚🚚 અને એ વહેમ તો હજુ ગયો જ નથી કે મેળા માં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે...😃😃😃 જેવું પણ હતું, પણ આજની 1000 રૂપિયા વાળી કાજુ કતરી મા એ મીઠાસ નથી જે એ સમય ની લાડવા માં હતી, આજના મેથી ના કે ચાટ મસાલા વાળા ખાખરા માં એ મજા નથી જે એ સમય ની ખારી મીઠી પૂળી માં હતી,... આજના મોટા મોટા અને અવનવા ચકડોળ માં એ મજા નથી જે એ સમય માં નાના એવા ચકડોળ માં હતી,.. આજ કાલ ના ટાબરિયા શું જાણે સાહેબ, ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી, આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #🤣 શ્રાવણ જોક્સ
1.2k એ જોયું
13 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ