સ્વર્ગમા ના મળે એ સુખ તારા ધામમાં છે ,🌼🌼
મુસીબત ગમે તે હોય સમાધાન તારા નામમાં છે .💞💞💞 #👣 જય મેલડી માઁ#👣 જય માતાજી#👌પ્રેરણાદાયક સ્ટેટ્સ#🙏ભક્તિ સ્ટેટ્સ#🙏ભક્તિ ભજન🎶
M E L D I🔱🚩
હારવાનો સવાલ જ ઉભો નથી થતો વાલા
‼️ કેમ કે અમારી માથે માં મેલડી નો હાથ છે ‼️ #👣 જય મેલડી માઁ#🙏ભક્તિ સ્ટેટ્સ#🙏ભક્તિ ભજન🎶#👣 જય માતાજી#👌પ્રેરણાદાયક સ્ટેટ્સ