@hirenmparekh
@hirenmparekh

Hiren

Proud Indian, Proud Gujarati, Proud Vadodarian, Like Follow Subscribe : Facebook Twitter Instagram YouTube GooglePlus : @HirenMParekh #HirenParekh હું શેરચેટ ને પ્રેમ કરું છુ.

#📱 ઉત્તરાયણ સ્ટેટ્સ #😍 ઉત્તરાયણ #😍 વાસી ઉત્તરાયણ #📱 ઉત્તરાયણ સ્ટેટ્સ #😍 વાસી ઉત્તરાયણ #😍 ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા *ભીષ્મને* કોઇ યાદ કરતું નથી..! 🏹🏹🏹🏹🏹🏹 આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય. ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ? બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે. આપને અને આપના પરિવારને ઉત્તરાયણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. 🙏🏽 🌹🌹🙏🏽 @HirenMParekh #HirenParekh
#

📱 ઉત્તરાયણ સ્ટેટ્સ

📱 ઉત્તરાયણ સ્ટેટ્સ - # 0 ઉન્હાણસ્ટેટ્સt વરી ઉત્ક્રાણt © ઉત્તરાયણનતલ . | અાજે સ્કરરદ્ધાં  િપબતહેવાર છે . અરજન દિક્ષેજ પ્તિમ પ્રણયગકર્યું હતું . મહાભરન્ટ્સ યુદ્ધ વખેઅર્જન્સ બક્ષે બાપ્સ લીએ કાળ પ્રસંગકરવનેÈલેઉત્તરાણ સ્થ બષ્ણ પ શ્રીરનેટકાવ રાખ્યું હતું અપસેઆવર્ત જેવુંલગેણવેદવ્યરાજી અ દ્વારા બહુ મેટો રદેશે અપેછે . Aખ હીર પટનુંએક એક બણકૌરવેન એક એક દુષ્કૃત્યીક છે . કૌરવેએ કરેલ જોનેએ બણરૂપેપેતન લ0 જેથે કૌરવેનેટલફ ન પડે . યે દાદાએ બઝીલ્ય ત્યે સ્વ કૌરવે ટકી શક્ય છી મેષ્ઠ . અણ દરેકન રિવરમં ણએક મહોયછે જે અણ બ્લેન બણપેતન ઇ લે છે અનેએટલેઅણેલૈં ટકી સ્કીએ છીએ . જે પરિવર ટકી શક્યું હોયતેપરિવરમે કોઈને કોઇ ઉપેખિહાજર હોય છે . એ દાદા , દાદી , પપ , મમ , ભઈ , બહેન પતિ પર્ણ , દીકરો કે દીકરી કોઈણઉપેહોયપણએમ્સ અસ્થિ જ પરિવર ટકી રહેતે હોય . | પરિવરન બકીન ગ્લૅનેએમહોયકે અણ કુટુંબે કોઈ ટકેલ જ ની અણેએ છીએ જ્યરે વસ્તષ્ઠિત એ હોયકે અા ભેખકેલએપેટપેતન મથેઉપડી હોય એટલેઅપસેકેલ અાત જ ન હોય મતે ઉતરાણેજત રદ્ઘ ણઅષ્ણુઅણ વીમોએળખનેસચી લો નહીંત્ર કૌરવેને જેમઅણું અવિષ્ણાઈ જશે આઉટાણેઅણેએણ લખેશધાને પ્રાર કરીએ . થેડીવર શ્વકરીનેચ્છિરો ભરી સભ્યોભરા એ ન પહોંચા દેનર એ કોણ છે ? થ્થિરો કે ભરી પ્લેનેપેતન મથેએઠી ભર એ કોણ છે ? ઘિરો કે એવું કોણ છે જેને કારણેન્સેક્ષને અનાથયછે ? એવુંકોણ છે જેને 2હાજરી અખ પરિવરનેપરાવર કેલાં ક્ી દે ? એવુંકોણ છે જેને સથજોરદાયહલાકુલરાખે છે ? આજ  ારા Mછે . અજન પ્પરરક્રાંતિ પલપએ આભમ્મએળખનેએનુંજતકરીએ , જાળીએ , સચીએ કારણકે એ છે તે આપણેછીએ . આજે દાને ણમહિમ છે . અન્ન Hકે ક્ષુદાનનહીં કરીએ તે ચ @ોણજો સ્મદાનકરીશુંતે અણે પરિવર જળવાઈ રહેશે અમેઅનેઅપ્ત પરિવરનેઉત્તાયર્સ હૃદયાર્દને શુભેચ્છાઓ ) . D . @ HirenMParekh # HirenParekh - ShareChat
108 એ જોયું
8 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ