@jahnvi19605
@jahnvi19605

It's me Jenny ..1758

😭😭

*📰TB98: 👉आजीवन बैन से मुक्त हुए एस 😲श्रीसंत, जानें कब करेंगे क्रिकेट🏏 में वापसी* भारतीय क्रिकेट टीम के पूर्व तेज़ गेंदबाज़ और विश्वकप खेले शांताकुमारन श्रीसंत का आजीवन बैन घटाकर अब 7 साल कर दिया गया है। बीसीसीआई के लोकपाल डी के जैन के द्वारा जारी किए गए आदेश में बताया गया है कि श्रीसंत पर लगा बैन अगले साल 13 सितम्बर 2020 में खत्म हो जाएगा। इसके बाद वो चाहें तो प्रतिस्पर्धी क्रिकेट में हिस्सा ले सकते हैं। बीसीसीआई के लोकपाल डी के जैन ने आदेश दिया है कि कथित स्पॉट फिक्सिंग मामले में कलंकित तेज गेंदबाज एस श्रीसंत का प्रतिबंध अगले साल खत्म होगा क्योंकि वह छह साल से चले आ रहे प्रतिबंध के कारण अपना सर्वश्रेष्ठ दौर पहले ही खो चुके हैं। बीसीसीआई ने श्रीसंत पर अगस्त 2013 में प्रतिबंध लगाया था। उनके अलावा आईपीएल में कथित तौर पर स्पॉट फिक्सिंग करने वाले राजस्थान रायल्स के अजीत चंदीला और अंकित चव्हाण पर भी प्रतिबंध लगाया गया था। उच्चतम न्यायालय ने इस साल 15 मार्च को बीसीसीआई की अनुशासन समिति का फैसला बदल दिया था। अब सात अगस्त के अपने फैसले में जैन ने कहा कि यह प्रतिबंध सात बरस का होगा और वह अगले साल खेल सकेगा। बीसीसीआई ने 28 फरवरी को न्यायालय में कहा था कि श्रीसंत पर लगा आजीवन प्रतिबंध सही है क्योंकि उसने मैच के परिणाम को प्रभावित करने की कोशिश की थी। वहीं श्रीसंत के वकील ने कहा कि आईपीएल मैच के दौरान कोई स्पॉट फिक्सिंग नहीं हुई और श्रीसंत पर लगाये गए आरोपों के पक्ष में कोई सबूत भी नहीं मिले। यहां पढ़ें पूरी खबर-http://v.duta.us/LvvEJQAA * #🏏India vs West Indies 🏏 #🏏 ક્રિકેટ #🏏 ક્રિકેટ સ્કોરબોર્ડ #🆒 મહેન્દ્ર સિંહ ધોની #📰 ખેલજગત સમાચાર
#

🏏India vs West Indies 🏏

आजीवन बैन से मुक्त हुए एस श्रीसंत, जानें कब करेंगे क्रिकेट में वापसी | S Sreesanths Ban For Alleged Spot Fixing Will End In September 2020
स्पॉट फिक्सिंग मामले में फंसे पूर्व तेज़ गेंदबाज़ एस श्रीसंत का आजीवन बैन घटकर अब 7 साल कर दिया गया है.
625 એ જોયું
1 મહિના પહેલા
#

🎺 રાષ્ટ્રગીત

#🎺 રાષ્ટ્રગીત #🔠 અક્ષર કળા #🙋🏻‍♂️ દેશભક્તિના નારા #🎖️ જવાનોને સમર્પિત #😍 રક્ષાબંધનની યાદગાર પળો "સમગ્ર દેશ ના લોકો ને આઝાદી ની શુભકામનાઓ" . સારું થયું આઝાદ થઇ ગયા. . એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા, રસ્તા પાણીથી ધોતા હતા, . આપણે કેટલા નસીબવાળા ? ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.. સારું થયું આઝાદ થઇ ગયા. . તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા, મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા, . આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા, સારું થયું આઝાદ થયા. . એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા, સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા, . હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા, સારું થયું આપણે આઝાદ થયા. . એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા, એ બધા આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા, . હવે બાળકો નું અપહરણ કરી, અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા, સારું થયું આઝાદ આપણે થયા. . એ ફિરંગીઓ, લાંચ ખાવા દેતા નહોતા, એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા, . હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, સારું થયું આઝાદ થઈ ગયા. . ''સમગ્ર દેશ ના લોકો ને આઝાદી ની શુભકામનાઓ.''
164 એ જોયું
2 મહિના પહેલા
#

🏫 શાળા/કૉલેજ માં ઉજવણી

"સમગ્ર દેશ ના લોકો ને આઝાદી ની શુભકામનાઓ" . સારું થયું આઝાદ થઇ ગયા. . એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા, રસ્તા પાણીથી ધોતા હતા, . આપણે કેટલા નસીબવાળા ? ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.. સારું થયું આઝાદ થઇ ગયા. . તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા, મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા, . આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા, સારું થયું આઝાદ થયા. . એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા, સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા, . હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા, સારું થયું આપણે આઝાદ થયા. . એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા, એ બધા આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા, . હવે બાળકો નું અપહરણ કરી, અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા, સારું થયું આઝાદ આપણે થયા. . એ ફિરંગીઓ, લાંચ ખાવા દેતા નહોતા, એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા, . હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, સારું થયું આઝાદ થઈ ગયા. . ''સમગ્ર દેશ ના લોકો ને આઝાદી ની શુભકામનાઓ.'' #🏫 શાળા/કૉલેજ માં ઉજવણી #🎼 દેશભક્તિ ગીત #🤳 તિરંગા સાથે સેલ્ફી #📱 15 ઓગસ્ટ વિડિઓ સ્ટેટ્સ #🇮🇳 ભારતનો ઝંડો
198 એ જોયું
2 મહિના પહેલા
#

👌 15મી ઓગસ્ટની યાદગાર પળો

"સમગ્ર દેશ ના લોકો ને આઝાદી ની શુભકામનાઓ" . સારું થયું આઝાદ થઇ ગયા. . એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નહોતા, રસ્તા પાણીથી ધોતા હતા, . આપણે કેટલા નસીબવાળા ? ગમે ત્યાં થૂકી શકયા, ગુટખા ખાઈ ખાઈને.. સારું થયું આઝાદ થઇ ગયા. . તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નહોતા, મૂર્ખા રાશન માં સારું અનાજ આપતા, . આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા, સારું થયું આઝાદ થયા. . એ મૂર્ખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નહોતા, સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા, . હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા, સારું થયું આપણે આઝાદ થયા. . એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નહોતા, એ બધા આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા, . હવે બાળકો નું અપહરણ કરી, અપંગ બનાવી, ભીખ મંગાવી ઉદાર આપણે થયા, સારું થયું આઝાદ આપણે થયા. . એ ફિરંગીઓ, લાંચ ખાવા દેતા નહોતા, એ ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા, . હવે આપણે લાંચિયાની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા, સારું થયું આઝાદ થઈ ગયા. . ''સમગ્ર દેશ ના લોકો ને આઝાદી ની શુભકામનાઓ.'' #👌 15મી ઓગસ્ટની યાદગાર પળો #🕯️ એક દીવો શહીદોને નામ #🇮🇳 ઘરની વસ્તુથી ઝંડો બનાવો #✊ 'દેશ ભક્તિ નારા' ચેલેન્જ #🇮🇳 સ્વતંત્રતા દિવસ
1.6k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ