@janmanindia
@janmanindia

JAN MAN INDIA

GUJARATI NEWS PORTAL

air india વેચવાના વિરુદ્ધમાં સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું- દેશવિરોધી સોદો, કોર્ટમાં જઈશ
#

📰 27 જાન્યુઆરીનાં સમાચાર

air india વેચવાના વિરુદ્ધમાં સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું- દેશવિરોધી સોદો, કોર્ટમાં જઈશ - जन मन INDIA
એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ(Air India Disinvestment) વેચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સોમવારે મોદી સરકારે પ્રારંભિક માહિતીવાળુ એક મેમોરેન્ડમ બહાર પાડ્યું. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સરકારના આ પ્રસ્તાવ વિરુદ્ધ ઉભા થઈ ગયા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ દ્વારા નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, આ સોદો સંપૂર્ણપણે રાષ્ટ્ર વિરોધી છે અને મારે કોર્ટમાં જવાની ફરજ પડશે. આપણે કુટુંબની કિંમતી ચીજો વેચી
150 એ જોયું
1 કલાક પહેલા
વાતાવરણમાં પલટોઃ સવારથી જ વાદળછાયું વાતાવરણ, આ વિસ્તારોમાં વરસાદની આગાહી
#

📰 27 જાન્યુઆરીનાં સમાચાર

વાતાવરણમાં પલટોઃ સવારથી જ વાદળછાયું વાતાવરણ, આ વિસ્તારોમાં વરસાદની આગાહી - जन मन INDIA
ભર શિયાળામાં રાજ્યમાં આજે સવારથી જ વાદયછાયું વાતાવરણ છે. આજે અને કાલે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પોરબંદર, રાજકોટ તેમજ દ્વારકામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આગાહી બાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 27-28 જાન્યુઆરીએ વરસાદની શક્યતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આવતી 27-28 તારીખે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
635 એ જોયું
2 કલાક પહેલા
સુરતઃ વેવાઈ-વેવણ ભૂલાણું નથી ત્યાં તો નવું આવ્યું હવે જમાઈ અને... ભાગ્યા
#

📰 27 જાન્યુઆરીનાં સમાચાર

સુરતઃ વેવાઈ-વેવણ ભૂલાણું નથી ત્યાં તો નવું આવ્યું હવે જમાઈ અને… ભાગ્યા - जन मन INDIA
હજું તો વેવાઈ-વેવણનો કિસ્સો લોકો ભૂલ્યા નથી ત્યાં તો બીજો એવો કિસ્સો સામે આવતા લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સુરત જિલ્લામાં એક યુવક પોતાની કાકી સાસુને લઈને ભાગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ વેવાઈ-વેવણે ચર્ચાનું જોર પકડ્યું હતું અને હે આ કીસ્સો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. એવામાં ગઈકાલે મોડી રાત્રે વેવણ નવસારી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યારે હજું
283 એ જોયું
2 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ