@jatin26807
@jatin26807

😘💕💕Kavita 💕💕😘

💞 anshu 💕

#

😅 જોક્સ

પુરુષ સદાય સુખી શા માટે દેખાય છે તેના સાત કારણો... 😁😀😂😃😄😅😆😉 1. ફોન પર વાત 30 સેકંડ..!! 2. પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી..!! 3. આમંત્રણ નહીં તોય દોસ્તી પાકી..!! 4. જીંદગી આખી એક હેરસ્ટાઇલ..!! 5. ગમે તેવી ખરીદી માટે ફક્ત 20 મિનિટ કાફી..!! 6.બીજાના કપડાની અદેખાઈ નહીં. 7.કોઈ નખરા નહીં સીધી સાદી લાઈફ સ્ટાઇલ. આજનું પહેરેલ શર્ટ આવતી કાલની પાર્ટી માં ચાલે..!! ટુંકમાં... બટાકા જેવો... ગમે તે શાકમાં એડજસ્ટ થાય...!! 😃😄😀😊😂😁😅😆😊😉 સ્ત્રીઓ સદાય દુ:ખી શા માટે દેખાય છે તેના સાત કારણો... 😁😀😂😃😄😅😆😉 1. ફોન પર વાત કલાકો સુધી 2. પાંચ દિવસની ટૂર, ૧૫ ડ્રેસ 3 ગમતું ન થાય તો રીસાવવાનુ તો ખરું. 4. જીંદગી આખી મેક-અપ..!! 5. ગમે તેવી ખરીદી માટે ફક્ત 20 દિવસોય કાફી નહી..!! 6.બીજાના કપડાની અદેખાઈ ખરી. 7. વખાણ સાંભળવાનો શોખ. ટુંકમાં... કારેલા જેવી... ક્યાં એડજસ્ટ ન થાય...!! 😃😄😀😊😂😁😅😆😊😉
15.5k એ જોયું
1 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ