@jayrajmaharaj393
@jayrajmaharaj393

shree Jayrajmaharaj

Jay mataji

*🙌🏻જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 👏🏻* *🙏🏻🌹🙏🏻ખોડીયાર બાવની🙏🏻🌹🙏🏻* ============================= *જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.* *હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.* *તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.* *ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.* *નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.* *મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.* *માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .* *મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.* *આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.* *સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.* *અવની પર લીધો અવતાર, પરચા પૂર્યા અપરંપાર.* *દુષ્ટોનો કરતી સંહાર , તુજને જોતાં કંપે કાળ .* *આસન તારા ઠામે ઠામ , ગૌરવ ગાજે ગામે ગામ.* *નવખંડ ગાજે તારું નામ, જગ જનની તું પૂરણકામ .* *જુનાગઢના રા’ ની નાર, આવી માડી તારે દ્વાર.* *દીકરો દઈને ટાળ્યું દુખ , અજવાળી છે એની કુખ .* *માયાનાં કીધા મંડાણ , રા’ નવઘણ ને ક્યાંથી જાણ .* *વિપતના વાદળ ઘેરાય, લીલા તારી ના સમજાય .* *ડગલે પગલે ભાળ્યાં, દુખ, રાજ્ય તણું રોળાયું સુખ .* *માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.* *મારગમાં તાણી તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.* *માં તુજને કીધો પોકાર , જગ જનની તેં કીધી વ્હાર.* *મધદરિયે જાગ્યું તોફાન, જાવા બેઠા સૌના પ્રાણ.* *માડી તેં થઈને રખવાળ , ઉગારી લીધો નિજ બાળ .* *બૂડતાની તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી છાંય .* *દિવસો પર દિવસો જાય , રા’ નવઘણ તો મોટો થાય.* *નૌતમ લીલા તારી થાય, ગેડી દડાની રમત રમાય.* *ભરૂચનો રીઝ્યો ભૂપાળ , કન્યા કેરાં દીધાં છે દાન.* *તારણહારી તેં રાખી ટેક, નસીબના તેં બદલ્યા લેખ.* *જૂનાગઢનું મળ્યું રાજ , રા’નવઘણ રાજાધિરાજ.* *મામાની દીકરી જાસલ , વિપતના માથે વાદળ.* *સિંધભૂમિમાં થઇ છે કેદ, છોડાવવાની લીધી ટેક.* *અશ્વારૂઢ થઇ આગળ જાય, મારગ લાંબો કેમ કપાય.* *મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.* *સ્મરણ કરતાં ભાગ્યું દુખ, દેવ ચકલીનું લીધું રૂપ.* *ભાલા ઉપર બેઠી માત, બાળકને દેવાને સાથ.* *માયા તારી અપરંપાર , રા’ ઉતર્યો સાગરની પાર.* *જાસલનો થઈને રખેવાળ, સિંધ ધણીને માર્યો ઠાર.* *ચરણકમળનો થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.* *ભાગ્યા ની તું ભેરુ માત , એક અટલ તારો વિશ્વાસ .* *આતાભાઈની પૂરી આશ, રાજપરામાં કીધો વાસ.* *નરનારીનાં હરખે મન, તુજ ચરણે થાતાં પાવન .* *અંધજનોને દેતી આંખ , પાંગળાને તું દેતી પાંખ .* *મૂંગો તારાં મંગળ ગાય, માડી તારી કરુણા થાય.* *હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .* *ખોડલ તારું નામ છે એક, તોય તારાં સ્થાન અનેક.* *ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.* *સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.* *તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.* *મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.* *અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.* *“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.* *✍🏻વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને વાલા મિત્રો 👏🏻* *🙏🏻મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ 👏🏻*
#

shree jayrajmaharaj

shree jayrajmaharaj - ખોડિયાર કવચ | | ઓમ નમો ભાતભવાની , ખોડલ તું ખમકારી જગમાં તારું છે અમર નામ , માં તું પરગટ પરચાધારી શત્રુથી માં રક્ષણ કરો , મનની મનોરથ સિધ્ધ કરો નવગહ ને ત્રણ તાપની , સધળો માં તમે દુ : ખ હરો મામડીયાની દેવી દયાળી , રાજપરામાં હું પ્રગટી સાત બેન્યુની સંગે રહેતી , નવખંડ તું નામ કમાણી હાથે ત્રિશુલ મગરે સવારી , માટેલ ધરે તું વસનારી તારી સેવા ભકિત કરે , કે વાઝિયા મેણાં તું ભાંગનારી કાળ સામે કર હુંકારો , કાળ પણ રહે તુજ થી આઘો મેધ સામુ માડે નજરું , પડતો એ થઇ ખાંગો કવચ તારુ કંઠે ધરું , અમી નજરું બસ તારી માગું સવં જગતની ઉપાધિ ટાળતી , માડી તારું શરણું માગું કરજો કલ્યાણ સેવકનું જોગમાયા , એવી ખોડલ દેવી દયાળી તારા નામની ઘણી ઘખાવું , મેર કરજો મહાદેવી . ઓમ એ હીં કલી ખઃ ખોડીયાર માતાજી ને નમઃ | | શ્રી જયરાજમહારાજ | | - ShareChat
460 એ જોયું
6 મહિના પહેલા
કુળદેવીની ઉપાસના દરેકે કરવી જ જોઈએ, વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે બધા દેવોમાંથી આપણા કુળદેવી કે કુળદેવતા આપણાં નજીકનાં છે, તે આપણા સાદને પ્રતિસાદ આપનારાં છે અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરનારાં છે વિવિધ સાધના માર્ગોમાંથી શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિ કરી આપનારો સુલભ માર્ગ એટલે નામસંકીર્તનયોગ, ગુરુદેવે આપેલા નામનો જપ કરવો એટલે ગુરુમંત્ર શ્રદ્ધાપૂર્વક જપવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે; પણ જો નામ દેનારા કોઈ યોગ્ય ગુરુ ન મળે તો પોતાના કુળદેવતાનો, એટલે કુળદેવીનો અથવા કુળદેવતાનો જપ કરવો કેવી રીતે ઈષ્ટ હોય છે, એ નીચે આપેલી માહિતી પરથી ધ્યાનમાં આવશે. ૧. કુળ એટલે આપ્તસંબંધોથી એકત્ર આવેલા એક લોહીના લોકો. જે કુળદેવતાની ઉપાસના આવશ્યક હોય છે તે કુળમાં વ્યક્તિ જન્મ લે છે. ૨. કુળ એટલે મૂલાધારચક્ર, શક્તિ અથવા કુંડલિની. કુળ + દેવતાઓ, એટલે જે દેવતાની ઉપાસના કરવાથી મૂલાધારચક્રમાંની કુડંલિનીશક્તિ જાગૃત થાય છે, એટલે આધ્યાત્મિક પ્રગતિનો આરંભ થાય છે, એવી દેવતા. કુળદેવતાની ઉપાસનાનો પ્રારંભ વેદોત્તરથી પુરાણ સર્વેના કાળમાં થયો. કુળદેવતાની સાધના કરીને આધ્યાત્મિક અને વ્યવહારિક ઉન્નતિ થઈ હોવાનું સર્વજ્ઞાત ઉદાહરણ એટલે છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજજીના ગુરુ સમર્થ રામદાસસ્વામીએ તેમને કુળદેવીની, એટલે ભવાનીમાતાની જ ઉપાસના કરવાનું કહ્યું હતું.. સંત તુકારામ મહારજજીએ જે પાંડુરંગ (વિઠ્ઠલ)ની અનન્ય ભક્તિ કરીને સદેહ મુક્તિ મેળવી, તે વિઠ્ઠલ તેમના કુળદેવ જ હતા. ૧. આપણે મોટી બીમારીમાં પોતાના મનથી દવા લેતા નથી. તે માટે તે ક્ષેત્રમાંની અધિકારી વ્યક્તિ પાસે, અર્થાત્ ડોક્ટર પાસે જઈને તેમની સલાહ અનુસાર દવા લઈએ છીએ. તેવી જ રીતે ભવસાગરમાં અટવાઈ જવાની મોટી બીમારીમાંથી સાજા થવા માટે, એટલે જ કે, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ થવા માટે, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નતોના માર્ગદર્શન અનુસાર સાધના કરવી આવશ્યક હોય છે. એવા ઉન્નત લોકો સમાજમાં ઘણાં ઓછાં હોય છે. ૯૮ ટકા કહેવાતા ગુરુ મૂળથી ગુરુ હોતા જ નથી. તેથી કયું નામ લેવું તે પ્રશ્ન હોય છે, પણ આ સંદર્ભમાં ભગવાને સહેલાઈથી ઉત્તમ સગવડ કરી છે. પોતાની ઉન્નતિ માટે આવશ્યક એવા કુળમાં જ તેમણે આપણને જન્મ આપ્યો છે. ૨. જો આપણે માંદા પડીએ, તો આપણે હંમેશના (ફેમિલી) ડોક્ટર પાસે જઈએ છીએ, કારણ કે તેમને આપણી પ્રકૃતિ અને રોગોની માહિતી હોય છે. તેવી જ રીતે એકાદ કાર્યાલયમાં વહેલું કામ પાર પડે તે માટે ઓળખાણ ધરાવતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ. તેવી જ રીતે સમગ્ર દેવોમાંથી આપણી કુળદેવી આપણાં નજીકનાં છે, તે આપણા સાદને પ્રતિસાદ આપનારાં છે અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરનારાં છે. ૩. બ્રહ્માંડમાં રહેલાં સર્વ તત્ત્વો પિંડમાં લાવીએ એટલે સાધના પૂર્ણ થઈ એમ હોય છે. બ્રહ્માંડમાં રહેલી સર્વ દેવતાઓની સ્પંદનલહેરો જેવી રીતે સર્વ પ્રાણીમાત્રો માંથી કેવળ ગાયમાં આવી શકે છે (એટલા માટે જ ગાયના પેટમાં તેત્રીસ કરોડ દેવ હોય છે, એવું કહેવામાં આવે છે.) તેમજ બ્રહ્માંડમાંના સર્વ તત્ત્વોને આકર્ષિત કરીને તે બધાયની ૩૦ ટકા સુધી વૃદ્ધિ કરવાનું સામર્થ્ય કુળદેવતાના નામજપમાં છે. આનાથી ઊલ્ટું, શ્રીવિષ્ણુ, શિવ, ગણપતિ, જેવા દેવતાઓનો નામજપ કરવાથી તે તે દેવતાનું ઓછું રહેલું વિશિષ્ટ તત્ત્વ વધે છે, જેવી રીતે શક્તિવર્ધક તરીકે જીવનસત્ત્વ અ, બ ઈત્યાદિ લે છે. ૪. કુળદેવતા પૃથ્વીતત્ત્વનાં દેવતા હોવાથી તેમની ઉપાસનાથી જ સાધનાનો આરંભ કરવાથી કોઈપણ ત્રાસ થતો નથી. ક્ષમતા ન હોય તો પણ એકદમ તેજતત્ત્વની (ઉદા. ગાયત્રીમંત્રની) ઉપાસના કરવાથી ત્રાસ થઈ શકે છે. તેવું કુળદેવતાની ઉપાસના બાબતે થતું નથી. ૫. કુળદેવતા પૃથ્વીતત્ત્વના દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે. આનાથી ઊલટું તેજતત્ત્વની ઉપાસના કરનારાઓને ઘણાં વર્ષોથી સુધી ઉપાસના કર્યા પછી જ દર્શન થાય છે. મોટાભાગના લોકોની સાધનાની તીવ્રતા અને સમયગાળો ઓછો હોવાથી તેમને સૂક્ષ્મતત્ત્વની અનુભૂતિ વહેલા થતી નથી, તેથી તેઓ સાધના વચ્ચેથી જ છોડી દેવાનો સંભવ વધારે હોય છે. ૬. ગુરુ માતા ગુરુ પિતા । ગુરુ અમારાં કુળદેવતા ।। ૧ ।। ઘોર સંકટો આવી પડે । ગુરુ રક્ષે સર્વકાળ ।। ૨ ।। કાયા વાચા અને મન । ગુરુચરણોમાં જ અર્પણ ।। ૩ ।। એક (નોંધ ૧) જનાર્દનનાં શરણે । ગુરુ એક જનાર્દન (નોંધ ૨) ।। ૪ ।। – એકનાથ ગાથા, અભંગ ૧૮૧૦ (મૂળ ભજન મરાઠીમાં) નોંધ ——- ૧  સંત એકનાથ મહારાજ નોંધ ૨. સંત એકનાથ મહારજજીના ગુરુ શ્રી જનાર્દન સ્વામી એકાદ વિદ્યાર્થી બુદ્ધિમાન હોવા છતાં પણ જો અભ્યાસ કરતો ન હોય, તો શાળાના શિક્ષકો તેને વઢે છે. તેવી જ રીતે એકાદ વ્યક્તિમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવાની ક્ષમતા હોવા છતાં જો તે સાધના કરતી ન હોય, તો કુળદેવતા તેના પર ગુસ્સે થાય છે. આ ગુસ્સો તે વ્યક્તિને ધ્યાનમાં આવતો ન હોવાથી કુળદેવતા કેટલીક વ્યવહારિક અડચણો નિર્માણ કરે છે. પુષ્કળ પ્રયત્ન કરવા છતાં પણ તેમનું નિવારણ કરવાનું ફાવ્યું ન હોવાથી તે વ્યક્તિ એકાદ ઉન્નતિને તે સંદર્ભમાં પૂછે છે. પછી તે ઉન્નત કુળદેવતાની ઉપાસના કરવાનું કહે છે. તેવી ઉપાસનાનો આરંભ કર્યા પછી કુળદેવતા અડચણોનું નિવારણ કરે છે અને તે વ્યક્તિને ઉપાસના અંતર્ગત સહાયતા પણ કરે છે. ૧. કેવળ કુળદેવ હોય તો કુળદેવનો અને કેવળ કુળદેવી હોય તો કુળદેવીનો નામજપ કરવો. ૨. એકાદને કુળદેવ અને કુળદેવી એમ બન્ને હોય તો તેણે નીચે જણાવેલાં કારણોસર કુળદેવીનો નામજપ કરવો. અ. નાનપણમાં આપણે માતા-પિતા બન્ને હોય તો પણ માતા પાસે જ વધારે હઠ કરીએ છીએ, કારણ કે માતા હઠપૂર્તિ વહેલી કરે છે. તેવી જ રીતે કુળદેવ કરતાં વહેલાં પ્રસન્ન થાય છે. આ. કુળદેવી કુળદેવ કરતાં પૃથ્વીતત્ત્વ સાથે વધારે સંબંધિત ઈ. પરાત્પર ગુરુએ આપેલું નામ પ્રગતિ માટે ૧૦૦ ટકા, કુળદેવીનું ૩૦ ટકા, જ્યારે કુળદેવનું ૨૫ ટકા પૂરક હોય છે. ૩. એકાદના કુળદેવતા ગણેશપંચાયતન અથવા વિષ્ણુપંચાયતન પ્રકારની હોય, તો પંચાયતનમાંની પ્રમુખ દેવતા ક્રમવાર શ્રી ગણેશ અથવા શ્રીવિષ્ણુને કુળદેવતા સમજવું. ૪. જો કુળદેવતા જ્ઞાત ન હોય, તો કુટુંબમાંની વડિલ વ્યક્તિ, એક જ અટક ધરાવતી વ્યક્તિ, ગામની વ્યક્તિ, પુરોહિત ઈત્યાદિ પાસેથી કુળદેવતાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો. તેવી માહિતી જો ઉપલબ્ધ ન થાય તો મનગમતા દેવતાનો જપ કરવો અથવા ‘શ્રી કુલદેવતાયૈ નમઃ ।’ એવી રીતે નામજપ કરવો. તે પૂર્ણ થયા પછી કુળદેવતાનું નામ કહેનારાનો ભેટો થાય છે. કેવળ ‘શ્રી કુળદેવતાયૈ નમઃ ।’ એવો નામજપ કરવો, તેમાં રૂપની કલ્પના ન હોવાથી, ઘણાં લોકોને કઠિન લાગે છે. આનાથી ઊલટું મનગમતા દેવતાનું રૃપ હોવાથી તેમનો નામજપ કરવો સુલભ લાગે છે. કુળદેવતાના નામ આગળ ‘શ્રી’ લગાડવું, સંસ્કૃત વ્યાકરણ અનુસાર નામને ચતુર્થીનો પ્રત્યય લગાડવો અને અંતે ‘નમઃ’ બોલવું, ઉદા. કુળદેવતા જો ગણેશ હોય તો ‘શ્રી ગણેશાય નમઃ ।’ કુળદેવતા જો ભવાની હોય, તો ‘શ્રી ભવાન્યૈ નમઃ।’ બોલવાનું કઠિન હોવાથી ‘દેવ્યૈ’ પ્રત્યય લગાડીને ‘શ્રી ભવાનિદેવ્યૈ નમઃ’ એમ બોલવું. સર્વસામાન્ય રીતે વિવાહ થયા પછી સ્ત્રીનું નામ પલટાય છે. પિયરના સર્વેનો ત્યાગ કરીને સ્ત્રી સાસરે જાય છે. એક રીતે જોતા તે તેનો પુનર્જન્મ જ હોય છે, તેથી વિવાહ થયા પછી સ્ત્રીએ સાસરિયાની કુળદેવતાનું નામ લેવું, પણ જો એકાદ સ્ત્રી નાનપણથી નામજપ કરતી હોય અને પ્રગત સાધક હોય તો તેણે પહેલાંનો જ નામજપ ચાલુ રાખવામાં વાંધો નથી. તેને જો વિવાહ પહેલાં ગુરુએ નામજપ આપ્યો હોય તો તે જ નામજપ તેણે ચાલુ રાખવો. કુળદેવતાનો નામજપ પ્રતિદિન ન્યૂનતમ (ઓછામાં ઓછો) ૧ થી ૨ કલાક અને વધારેમાં વધારે એટલે સતત કરવો. કુળદેવતાનો આવશ્યક એટલો નામજપ પૂર્ણ થયા પછી, ગુરુ પોતે સાધકના જીવનમાં આવીને ગુરુમંત્ર આપે છે. માણસ પોતાનાં કુળથી જ ઓળખાય છે અને એટલાજ માટે આવનાર પત્નીને કુળને વધારનારી કુળને રોશનકરનારી કુલવધુ કહેવાય છે નમન છે કુળદેવતા અને કુળદેવી ને !!!! 🙏જયરાજ મહારાજ 🙏
#

shree jayrajmaharaj

shree jayrajmaharaj - કુળદેવી અને કુળદેવતાની ઉપાસના શું કામ કરવી જોઈએ ? વાંચો એનું મહત્વ અને પૂજન વિધિ - ShareChat
535 એ જોયું
6 મહિના પહેલા
#

આરોગ્ય ટિપ્સ 🏃

*रोगानुसार गाय के घी के उपयोग* : १. गाय का घी नाक में डालने से पागलपन दूर होता है । २. गाय का घी नाक में डालने से एलर्जी खत्म हो जाती है ३. गाय का घी नाक में डालने से लकवा का रोग में भी उपचार होता है । ४. 20-25 ग्राम गाय का घी व मिश्री खिलाने से शराब, भांग व गांजे का नशा कम हो जाता है । ५. गाय का घी नाक में डालने से कान का पर्दा बिना ओपरेशन के ही ठीक हो जाता है । ६. नाक में घी डालने से नाक की खुश्की दूर होती है और दिमाग तरोताजा हो जाता है । ७. गाय का घी नाक में डालने से कोमा से बाहर निकल कर चेतना वापस लोट आती है ८. गाय का घी नाक में डालने से बाल झडना समाप्त होकर नए बाल भी आने लगते है । ९. गाय के घी को नाक में डालने से मानसिक शांति मिलती है, याददाश्त तेज होती है । १०. हाथ-पॉँव मे जलन होने पर गाय के घी को तलवो में मालिश करें जलन ठीक होता है । ११. हिचकी के न रुकने पर खाली गाय का आधा चम्मच घी खाए, हिचकी स्वयं रुक जाएगी । १२. गाय के घी का नियमित सेवन करने से एसिडिटी व कब्ज की शिकायत कम हो जाती है । १३. गाय के घी से बल और वीर्य बढ़ता है और शारीरिक व मानसिक ताकत में भी इजाफा होता है । १४. गाय के पुराने घी से बच्चों को छाती और पीठ पर मालिश करने से कफ की शिकायत दूर हो जाती है । १५. अगर अधिक कमजोरी लगे, तो एक गिलास दूध में एक चम्मच गाय का घी और मिश्री डालकर पी लें । १६. हथेली और पांव के तलवो में जलन होने पर गाय के घी की मालिश करने से जलन में आराम आयेगा । १७. गाय का घी न सिर्फ कैंसर को पैदा होने से रोकता है और इस बीमारी के फैलने को भी आश्चर्यजनक ढंग से रोकता है । १८. जिस व्यक्ति को हार्ट अटैक की तकलीफ है और चिकनाई खाने की मनाही है तो गाय का घी खाएं, इससे ह्रदय मज़बूत होता है । १९. देसी गाय के घी में कैंसर से लड़ने की अचूक क्षमता होती है। इसके सेवन से स्तन तथा आंत के खतरनाक कैंसर से बचा जा सकता है । २०. गाय का घी, छिलका सहित पिसा हुआ काला चना और पिसी शक्कर या बूरा या देसी खाण्ड, तीनों को समान मात्रा में मिलाकर लड्डू बाँध लें । प्रतिदिन प्रातः खाली पेट एक लड्डू खूब चबा-चबाकर खाते हुए एक गिलास मीठा गुनगुना दूध घूँट-घूँट करके पीने से स्त्रियों के प्रदर रोग में आराम होता है, पुरुषों का शरीर मोटा ताजा यानी सुडौल और बलवान बनता है । २१. फफोलों पर गाय का देसी घी लगाने से आराम मिलता है । २२. गाय के घी की छाती पर मालिश करने से बच्चो के बलगम को बहार निकालने मे सहायता मिलती है । २३. सांप के काटने पर 100 -150 ग्राम गाय का घी पिलायें, उपर से जितना गुनगुना पानी पिला सके पिलायें, जिससे उलटी और दस्त तो लगेंगे ही लेकिन सांप का विष भी कम हो जायेगा । २४. दो बूंद देसी गाय का घी नाक में सुबह शाम डालने से माइग्रेन दर्द ठीक होता है । २५. सिर दर्द होने पर शरीर में गर्मी लगती हो, तो गाय के घी की पैरों के तलवे पर मालिश करे, इससे सिरदर्द दर्द ठीक हो जायेगा । २६. यह स्मरण रहे कि गाय के घी के सेवन से कॉलेस्ट्रॉल नहीं बढ़ता है । वजन भी नही बढ़ता, बल्कि यह वजन को संतुलित करता है । यानी के कमजोर व्यक्ति का वजन बढ़ता है तथा मोटे व्यक्ति का मोटापा (वजन) कम होता है । २७. एक चम्मच गाय के शुद्ध घी में एक चम्मच बूरा और 1/4 चम्मच पिसी काली मिर्च इन तीनों को मिलाकर सुबह खाली पेट और रात को सोते समय चाट कर ऊपर से गर्म मीठा दूध पीने से आँखों की ज्योति बढ़ती है । २८. गाय के घी को ठन्डे जल में फेंट ले और फिर घी को पानी से अलग कर ले यह प्रक्रिया लगभग सौ बार करे और इसमें थोड़ा सा कपूर डालकर मिला दें । इस विधि द्वारा प्राप्त घी एक असर कारक औषधि में परिवर्तित हो जाता है जिसे जिसे त्वचा सम्बन्धी हर चर्म रोगों में चमत्कारिक कि तरह से इस्तेमाल कर सकते हैं । यह सौराइशिस के लिए भी कारगर है । २९. गाय का घी एक अच्छा (LDL) कोलेस्ट्रॉल है। उच्च कोलेस्ट्रॉल के रोगियों को गाय का घी ही खाना चाहिए । यह एक बहुत अच्छा टॉनिक भी है । ३०. अगर आप गाय के घी की कुछ बूँदें दिन में तीन बार, नाक में प्रयोग करेंगे तो यह त्रिदोष (वात पित्त और कफ) को सन्तुलित करता है । विशेषज्ञों का कहना है कि इस संदेश को पढ़ने वाला प्रत्येक व्यक्ति इसे १० लोगों/ग्रुप तक भेज दे तो वह कम से कम एक व्यक्ति का जीवन रोगमुक्त कर सकता
4.9k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ