@jitu_vaghani
@jitu_vaghani

Jitu Vaghani

President of BJP Gujarat & MLA of West Bhavnagar

माँ भारती के वीर सपूत और भारतीय स्वतंत्रता संग्राम के महानायक, आजाद हिंद फौज के संस्थापक नेताजी सुभाष चंद्र बोस जी की जयंती पर उन्हें कोटि कोटि नमन। ''तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा'' का नारा देने वाले नेताजी ने देश की युवा शक्ति को संगठित किया और आजाद हिंद फौज का नेतृत्व कर अंग्रेजी हुकूमत के खिलाफ क्रांतिकारी विचारों का सूत्रपात करते हुए अपना संपूर्ण जीवन देश की स्वंतत्रता के लिए समर्पित कर दिया। नेताजी के साहसी व्यक्तित्व, क्रांतिकारी विचारधारा, दूर-दृष्टि तथा सटीक कार्ययोजना से आज की युवा पीढ़ी को प्रेरणा प्राप्त करनी चाहिए। #🌷 ભાજપ #🙏 સુભાષચંદ્ર બોઝ જન્મજ્યંતિ
#

🌷 ભાજપ

🌷 ભાજપ - तुम मुझे खून दो , मैं तुम्हें आजादी दूंगा । - सुभाष चंद्र बोस आजाद हिंद फौज के संस्थापक व और भारतीय स्वतंत्रता संग्राम के सेनानी नेताजी सुभाष चंद्र बोस जी 23 जनवरी 1897 - 18 अगस्त 1945 की जयंती पर उन्हें श्रद्धासुमन । श्री जीतु वाघाणी अध्यक्ष भाजपा , गुजरात + 91 74348 56105 f jitu . vaghani y jitu _ vaghani o jitu . vaghani @ jituvaghani . org - ShareChat
2.9k એ જોયું
20 કલાક પહેલા
નાગરિકતા સંશોધન વિધેયક (CAA)ના સમર્થનમાં ભાજપા ધારાસભ્ય તથા પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઇ ભરવાડ, પંચમહાલ ડેરીના સદસ્યો તેમજ પંચમહાલની વિવિધ સંસ્થાઓ, કાર્યકરો દ્વારા લિખિત ૨,૬૨,૦૦૦ જેટલા પોસ્ટ કાર્ડસ સુપ્રત કર્યા હતાં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા દેશહિતના એક પછી એક નિર્ણયો લેવાઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે દેશહિત અને પ્રજાહિત માટે લેવાયેલા નિર્ણયોનો પણ વિરોધ કરે અને દેશનું પ્રગતિમય વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરે તે નિંદનીય છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે સંસદની ચર્ચાઓમાં તથા અનેક જાહેર કાર્યક્રમોમાં અવાર નવાર કહ્યું છે કે, CAA કાયદો એ કોઇની નાગરિકતા છીનવવા માટેનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે. કોંગ્રેસ દ્વારા ભ્રામક જુઠાણાઓ ફેલાવી દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના નિમ્ન પ્રયાસો કરવામાં આવે છે. તેની સામે દેશભરમાંથી લાખો લોકો CAAના સમર્થનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્રો લખી રહ્યા છે. જે કોંગ્રેસના જુઠાણાઓને જનતાનો જડબાતોડ જવાબ છે. ગુજરાતમાંથી પણ અગાઉ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં CAAના સમર્થનમાં પાંચ લાખ પોસ્ટ કાર્ડસ મોકલી વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો તે જ રીતે આજે પણ ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડની આગેવાની હેઠળની પંચમહાલની વિવિધ સંસ્થાઓએ CAAના સમર્થનમાં ૨,૬૨,૦૦૦ જેટલા પોસ્ટ કાર્ડસ લખી રાષ્ટ્ર હિતના યજ્ઞમાં પોતાની આહુતી અર્પણ કરી છે. #CAA #IndiaSupportsCAA #🌷 ભાજપ #📰 દેશભરમાં CAA લાગુ
#

🌷 ભાજપ

🌷 ભાજપ - ShareChat
311 એ જોયું
1 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ