@kaajal_chauhan
@kaajal_chauhan

Kaajal Chauhan

લેખક અને પત્રકારત્વની વિદ્યાર્થી....

#📅 તાજા સમાચાર
ગુજરાતમાં આ 8 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત, જાણો વિગત - ABP Asmita | DailyHunt
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, લોકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં આઠ જિલ્લા એવાં છે કે જ્યાં કોરોનાના એક્ટિવ કેસ 5થી વધુ નથી. ત્યારે આ જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. ડાંગમાં અગાઉ બે કેસ આવ્યા હતા. જોકે, આ બંને કેસ રિકવર થઈ ગયા છે. તેમજ ઘણાં દિવસથી આ જિલ્લામાં એક પણ કોરોનાના કેસ નોંધાયા નથી.ગુજરાતમાં મોરબીમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, છોટાઉદેપુરમાં 1, પોરબંદરમાં 2, નર્મદામાં 2, અમરેલીમાં 4, તાપીમાં 4 અને પંચમહાલમાં પાંચ એક્ટિવ કેસો છે. જો નવા કેસ નહીં નોંધાય, તો આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે છે.
ગુજરાતમાં આ 8 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત, જાણો વિગત http://dhunt.in/9L6FI?s=a&ss=pd #📅 તાજા સમાચાર Source : "ABP અસ્મિતા" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND
ગુજરાત તરફ આવી રહી છે મોટી આફત, વિશાળ રાજ્યમાં થઇ જશે બે ભાગ- અંબાલાલ પટેલ - Trishulnews | DailyHunt
ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે તેની આગાહી કરી છે. 3 જૂન સુધી ગુજરાત 2 વિભાગોમાં ફંટાય તેવી શક્યતા તેમણે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે. હાલમાં ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. આ વાવાઝોડું 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે કે, વાવાઝોડું આવશે કે નહીં.
ગુજરાત તરફ આવી રહી છે મોટી આફત, વિશાળ રાજ્યમાં થઇ જશે બે ભાગ- અંબાલાલ પટેલ http://dhunt.in/9Leff?s=a&ss=pd #📅 તાજા સમાચાર Source : "Trishul news" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND