#📢22 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
'સમજો હો હી ગયા'....
લગ્ન પહેલાની ખુશીનું સેલિબ્રેશન 🎂🎉🌷🌺💕
❤️ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે.
❤️ લગ્ન પહેલાં સ્મૃતિનો એક મજેદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
❤️ આ રીલમાં સ્મૃતિએ સત્તાવાર રીતે તેની સગાઈની પુષ્ટિ કરી છે.
#🏏ભારતીય મહિલા ક્રિકેટ ટીમ #📰 ખેલજગત અપડેટ્સ