*Gujju Dhamaal..*
*પાણી* *ઉકાળીને પીવું...*
*અને* *લોહી* *ડાયરેક્ટ...*
*- પત્નીમંડળ...*
🤣
*લગ્ન* *પહેલા* *દુનિયા ફરી લેવી,*
*લગ્ન* *પછી* *દુનિયા ફરી જાય છે.*
*- સ્વામી પરણેલાનંદ...*
🤣
*લાઇફ* *ને સુધારવા માટે,*
*એક* *વાઇફ* *બસ છે...*
*પણ...*
*વાઇફ* *ને સુધારવા માટે,*
*આખી* *લાઇફ* *પણ કમ છે...!-* *સ્વામી શ્રી પતી-ગ્યા-નંદ*
😂
*પરફેક્ટ જોડી ફક્ત...*
*ચમ્પલમાંજ જોવા મળે છે..!!*
*બાકી બધી* *અંધશ્રદ્ધા* *છે...*
🤣
*ભણાવે એને ૧૬, ૦૦૦ પગાર...*
*અને....*
*ઊંઠાં ભણાવે એને ૧,૧૬, ૦૦૦ પગાર...*
🤣
*મેં અમદાવાદમાં એક તકતી વાંચી.*
*"મારો કાગડો નરમ”*
*મને ખબર નથી કે તેનો અર્થ શું છે?*
*પણ તેની નીચે લખ્યું હતું,*
*Microsoft*
😂
*પહેલાંના જમાનામાં...*
*બારમું પાસ અને નાપાસ*
*એમ બેજ પ્રકારનાં પરિણામો આવતાં.*
*આ વખતે માર્કેટમાં નવું નીકળ્યું*
*"બારમું બાયપાસ"*
😂
*Dr.: ઓપરેશન પછી તમે ચાલીને ઘરે જઇ શકશો..*
*દર્દી: રીક્ષાના પણ નહીં વધવા દ્યો.....?*
😂
*પત્ની : તમે તો મારા માટે બે હજારની નોટ જેવાં છો.*
*પતિ: વાહ વાહ શું વાત છે..!*
*પત્ની : કંકોડુ! વાહ, ન છૂટા કરવાનુ મન થાય, ન તો સંઘરી રાખવાનું..*
😂
*દર્દી : ડૉ. સાહેબ તમે દવા લખી આપી, એ કઇ રીતે લેવાની ?*
*ડૉક્ટર : રોકડેથી....*
😂
*ડોક્ટર : બીમારીનું ચોકકસ કારણ પકડાતું નથી.. કદાચ દારૂ પીવાથી આવું થતું હોય.*
*દર્દી : મારે ઉતાવળ નથી. તમને ઉતરી જાય પછી આવીશ!..*
😂
*ટીચરે એડમીનને પૂછ્યું : બોલ ઈજીપ્તનાં મમ્મિ ને ઈન્ડીયાનાં મમ્મીમાં શું ફરક?*
*એડમીન : ઈજીપ્તનાં મમ્મીથી છોકરાંઓ બીવે અને ઈન્ડીયાના મમ્મીથી છોકરાંઓનાં પપ્પા બીવે.*
*ટીચરે એડમીનને ગળે લગાડી લીધો!*
😂
*Lady : Alexa, How to make cheese cake, tell me in Gujarati...?*
*Alexa : તું શાંતિથી બેસને બહેન..😡*
*છેલ્લા એક મહિનામાં તે ૨૦૦ થી વધારે રેસીપી જોઈ છે...*
*અને, છેલ્લે તો તારે તારા ઘરવાળાને ચા ને થેપલાં જ ખવડાવવા છેને? !!!*
😂
*સુખની બેજ ચાવી છે...*
*'ખડખડાટ' અને 'ઘસઘસાટ.'*
😄
*દુ:ખની પણ બેજ ચાવી છે...*
*'બબડાટ' અને 'કકળાટ'.*🤪
😜😜 #😆 હા હા હા