@mehuldave7600
@mehuldave7600

😘mєhul dαvє💓

sweet💓

✍ મારી રચના - મોડા તો મોડા બનો પણ કામયાબ બનો IG : @ rangilo _ ranveer કેમકે વર્ષો પછી લોકો મળશે તો ખેરિયત નહીં પુછે પણ તમારી હેસિયત જોશે . . - ShareChat
#✍ મારી રચના
💓 તારી ધુન લાગી 💓 - Oyy તમે મારા હાથોની રેખામાં ' હદયમાં | હોય કે ના હોય . . ! પણ મારા તો કાયમ રહીશ Instagram : - @ Ankahi _ vato - ShareChat
#💓 તારી ધુન લાગી 💓
✍ કવિતા - કોશિશ તો કર મને યાદ કરવાની પળો તો આપોઆપ મળી જશે ઈચ્છા તો રાખ મને મળવાની બહાના તો આપોઆપ મળી જશે . . . - ShareChat
#✍ કવિતા #😇 તારી યાદો
💕 તારી-મારી વાતો - મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જપડી છે Gujju _ ni _ bhavai પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે . - ShareChat
#💕 તારી-મારી વાતો #💘 પ્રેમ 💘
💘 પ્રેમનો રંગ - મેં ત્યાં પણ તને જ માંગી INSTAGRAM JAVAVAAZ જ્યાં બધા પોતાની ખુશી માંગતા હોય છે - ShareChat
#💘 પ્રેમનો રંગ #💓 તારી ધુન લાગી 💓
💘 પ્રેમનો રંગ - મને નથી ખબર આ પ્રેમ શું છે ? પણ તારું મારા જીવનમાં હોઉં ગમે છે આખો દિવસ તો આપણે વાત નથી કરી શકતા પણ તોય રોજ તારી સાથે વાત કરવી ગમે છે તું મારી આંખોની સામે નથી પણ તારા ફોટાને વારંવાર જોવો ગમેં છે . ભલે તું મારા મેસેજ નો લેટ રીપ્લાય આપે પણ તારા મેસેજનો તરત રીપ્લાય આપવો ગમે છે હું તને હસતાં જોઈ નથી શકતો પણ તારા હસવાનું કારણ બનવાનું ગમે છે તું મને ક્યારેયLovEU નથી કહેતી પણ તારા પ્રત્યેના પ્રેમનો અહેસાસ કરાવવો ગમે છે રૂબરૂ તો હું તને ક્યારેય નથી મળી શક્યો પણ રાત્રે આંખો બન્ધ કરી સપનાની મુલાકાત ગમે છે તારી સાથે નજરથી નજર મિલાવી વાત નથી કરી પણ એકલા બેઠા કલ્પનામાં તારી સાથે વાત કરવી ગમે છે જો તને લાગતું હોય કે આ પ્રેમ છે તો હા , મને તને જ પ્રેમ કરવો ગમે છે . - ShareChat
#💘 પ્રેમનો રંગ #💓 તારી ધુન લાગી 💓
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ